Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
धुणन्ते । सरित्था । लुणिरे । हुणन्ति । धुणेइ । फरिसिरे । रवेइ । सुमरेन्ति । चिणए । थुणेइरे । पुणेइ । सुणंति । बुवेइ । कहेन्ति । जाणन्ते । देक्खेइरे ।
धुन्वन्ति । स्मरथ । लुनन्ति । जुह्वति । धुनाति । स्पृशन्ति । रौति । स्मरन्ति । चिनोति । स्तुवन्ति । पुनाति । शृण्वन्ति । ब्रवीति । कथयन्ति । जानन्ति । पश्यन्ति । पीडयति । बिभेति । भणति । वसन्ति । इच्छन्ति । कुर्वन्ति । चिन्तयति । भवति ।
તેઓ હલાવે છે તમે યાદ કરો છો. તેઓ કાપે છે. તેઓ હોમ કરે છે. તે હલાવે છે. તેઓ સ્પર્શ કરે છે. તે અવાજ કરે છે. તેઓ યાદ કરે છે. તે એકઠું કરે છે. તેઓ સ્તુતિ કરે છે. તે પવિત્ર કરે છે. તેઓ સાંભળે છે. તે બોલે છે. તેઓ કહે છે. તેઓ જાણે છે. તેઓ જુએ છે. ते पी3 छे. તે ભય પામે છે. તે ભણે છે. તેઓ રહે છે. તેઓ ઈચ્છે છે. તેઓ કરે છે. ते वियारे छे. તે થાય છે.
पीडेइ ।
बीहए । भणए । वसन्ते । इच्छन्ति । करिरे । चिंतइ । हवइ ।