Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
પાઠ ૧૩ મો
(ચાલુ) કારાન્ત, કારાન્ત પુંલ્લિંગ તથા નપુંસકલિંગ નામો. सत्तमी विभक्ति तथा संबोहण.
स.
सं.
स.
सं.
स.
सं.
એકવચન स. म्मि, (सि)
सं. - ०
स.
सं.
मुणिम्मि, मुणिसि हे मुणी, मुणि.
પ્રથમા પ્રમાણે
સંબોધનના એવચનમાં અન્ય સ્વર વિક્લ્પ દીર્ધ થાય છે.
साहुम्म, साहुसि
साहू, साहु.
પ્રત્યયો.
(३/११,३८,३७,२६,८८)
दहिम्मि, दहिंसि.
हे दहि.
मुणि (मुनि)
मुणीसु, मुणीसुं.
मुणउ, मुणओ, मुणिणो, मुणी.
साहु (साधु)
નપુંસકલિંગનાં સંબોધન એકવચનમાં મૂલ રૂપ જ રહે છે. તેમજ બહુવચન પ્રથમાના તે તે રૂપ જેવાં જ છે.
બહુવચન सु, सुं
साहूसु, साहुसुं.
साहवो, साहउ, साहओ, साहुणो, साहू.
दहि (दधि)
दहीसु, दहीसुं.
दही, दहीइँ, दहीणि.
महु ( मधु )
महुम्मि, महंसि.
हे महु.
अदस् शब्दनो प्राकृतभां 'अ' आहेश थाय छे, पछी तेनां ३यो उारान्त નામની જેવા થાય છે.
महूसु, महूसुं.
महूई, महूइँ, महूणि.