Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३३८ 'एयम्मि देसयाले, 'मीओ पारेवओ 'थरथरंतो । पोसहसालमइगओ, “रायं ! 'सरणं ति "सरणति ॥१७१।। "अभओत्ति भणइ राया, "मा भाहित्ति भणिए ट्ठिओ अह सो। "तस्स य "अणुमग्गओ "पत्तो, "भिडिओ "सो वि "मणुयभासी ॥१७२॥ नहयलत्थो रायं भणइ-मुयाहि एयं पारेवयं, एस मम भक्खो । मेहरहेण भणियं-न एस दायव्वो सरणागतो. एतस्मिन् देशकाले, भीतः कम्पमानः पारापतः । पौषधशालामतिगतः, “राजन् !, शरणमिति शरणमिति ॥१७९|| राजा अभय इति भणति, “मा बिभीहि” इति भणितेऽथ स स्थितः । तस्य चाऽनुमार्गतः श्येनः प्राप्तः सोऽपि मनुजभाषी ॥१७२।। नभस्तलस्थो राजानं भणति-मुञ्चैतं पारापतम्, एष मम भक्ष्यः । मेघरथेन भणितम्-नैष दातव्यः शरणाऽऽगतः ।
તે સ્થળે અને સમયે ભય પામેલો તેમજ કંપતો કબૂતર પૌષધશાળામાં એકદમ આવ્યો, હે રાજન ! શરણ, શરણ એ પ્રમાણે (બોલવા લાગ્યો.) ૧૭૧
રાજા પણ અભય એ પ્રમાણે બોલે છે. ભય પામીશ નહિ એ પ્રમાણે કહે છતે હવે તે ત્યાં જ ઊભો રહે છે, તેની પાછળ માર્ગે કૉંચ(બાજ) પક્ષી આવે છે, તે પણ મનુષ્યની ભાષા બોલનારો છે. ૧૭૨
આકાશમાં જ રહ્યો રાજાને કહે છે - આ કબૂતરને મૂકી દે, એ મારે (मक्ष्य = [१२ छ.
મેઘરથે કહ્યું-આને હું આપીશ નહિ, કારણ કે એ મારે શરણે આવેલો છે.