Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३५९ पूया चेव कीरइ । एयमेयत्थं वत्तव्वं ति निच्छिऊण भणियं, जं माणुसमेरिसं महासाहसमायरइ, तस्स सरीरं ससीसवायं कंचणरयणालंकारेहिं अलंकिज्जइ । तुह्रण भणियं रन्ना, साहु विन्नायं ति, सच्चदंसिणो त्ति रन्ना ते चेव पमाणं कय ति, “यतो वृद्धा नाहितेषु प्रवर्तन्ते, ततो वृद्धानुगेन भवितव्यम्, सोऽप्येवमेव पापे न प्रवर्तते, केन हेतुना ? इत्याह-साङ्गत्यजनिताः गुणाः प्राणिनां स्युः । अत एवोक्तम्-"
'उत्तमजणसंसग्गी, सीलदरिदं पि 'कुणइ सीलड्ढं । 'जह मेरुगिरिविलग्गं, 'तणं पि “कणयत्तणर्मुवेइ ॥१८५।।
धर्मरत्नप्रकरणे । निश्चित्य भणितम्, यो मनुष्य ईदृशं महासाहसमाचरति, तस्य शरीरं सशीर्षपादं काञ्चनरलालङ्कारैरलकियते ! तुष्टेन भणितं राज्ञा, साधु विज्ञातमिति, सत्यदर्शिन इति राज्ञा ते चैव प्रमाणं कृता इति, यतो वृद्धा नाऽहितेषु प्रवर्तन्ते, ततो वृद्धानुगेन भवितव्यम् सोऽप्येवमेव पापे न प्रवर्तते, केन हेतुना ?, इत्याह-साङ्गत्यजनिता गुणाः प्राणिना स्युः । अत एवोक्तम्
उत्तमजनसंसर्गी शीलदरिद्रमपि शीलाढ्यं करोति ।।
यथा मेरुगिरिविलग्नं, तणमपि कनकत्वमुपैति ॥१८५|| પછી રાજાએ વૃદ્ધોને પૂછયું. તેઓએ એકાંતમાં જઈને વિચાર કર્યો, અધિક અનુરાગવાળા મહારાણી જ આમ કરી શકે, તેથી તેમની તો પૂજા જ કરાય. અહીં આ વાત જણાવવી જોઈએ એ પ્રમાણે નિશ્ચય કરીને (રાજાને) કહ્યું- જે મનુષ્ય આવું મહાન સાહસ કરે, તેનું શરીર પગથી માથા સુધી સુવર્ણ-રત્નના અલંકારોથી શણગારવું જોઈએ. સંતુષ્ટ થયેલ રાજાએ કહ્યું, તમોએ સારું જાણ્યું, તમે સત્ય હકીકતને જોનારા છો, એ પ્રમાણે રાજાએ તેઓને જ માન્ય ર્યા. કારણ કે- ઘરડાઓ ક્યારે અહિતમાં પ્રવૃત્તિ કરતા નથી, તેથી વૃદ્ધને અનુસરનારા થવું જોઈએ; (વૃદ્ધને અનુસરનાર) તે પણ તે જ પ્રમાણે પાપમાં પ્રવર્તતો નથી; શા કારણે ?; તો કહે છે- જીવોને સહવાસથી ગુણો ઉત્પન્ન થાય છે. તેથી જ તો કહ્યું છે
| ઉત્તમ પુરુષનો સમાગમ કરનાર-શીલ-સદાચારથી હીન હોય તો પણ શીલવાન બને છે, જેમ મેરુ પર્વત ઉપર લાગેલું તણખલું પણ સોનાપણાને પામે છે. ૧૮૫