Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३८८ वसणे 'विसायरहिया, 'संपत्तीए 'अणुत्तरा हुंति । 'मरणे वि "अणुव्विग्गा, “साहससारा य 'सप्पुरिसा ।।२७२||
अणुवट्ठिअस्स 'धम्म, ‘मा 'हु कहिज्जाहि 'सुट्ठ वि 'पियस्स । "विच्छायं "होइ "मुहं, “विज्झायरिंग 'धमंतस्स ||२७३।। 'रयणि 'अभिसारियाओ, 'चोरा परदारिया य इच्छंति । 'तालायरा "सुभिक्खं, बहुधन्ना केइ "दुब्भिक्खं ॥२७४।।
सत्पुरुषा व्यसने विषादरहिताः, सम्पत्त्यामनुत्तराः, मरणेऽप्युनद्विग्नाः, साहससाराश्च भवन्ति ॥२७२॥ सुष्ठु प्रियस्याऽप्यनुपस्थितस्य, धर्म मा खलु कथय । विध्याताऽग्नि धमतो, मुखं विच्छायं भवति ॥२७३|| अभिसारिकाश्चौराः, पारदारिकाश्च रजनीमच्छन्ति । तालाचराः सुभिक्षं, केचिद् बहुधन्या दुर्भिक्षम् ॥२७४।।
સજજનો સંકટમાં ખેદ વગરના હોય છે, સમૃદ્ધિમાં અનુત્તર શ્રેષ્ઠ હોય છે, મરણસમયે પણ ઉદ્વેગ વગરના હોય છે અને સાહસવંત હોય છે. ર૭રી
અત્યંત પ્રિય હોય તો પણ પોતાની સામે ન આવેલને ધર્મ કહેવો જોઈએ નહિ, કારણકે બૂઝાતાં અગ્નિને ફક્ત પોતાનું જ મોટું મલીન થાય છે. ૨૭૩
અભિસારિકા સંકેત સ્થાને જનારી સ્ત્રીઓ, ચોરો અને પરસ્ત્રી લંપટ પુછો રાતને ઇચ્છે છે, ચોરો સુકાળને અને ઘણા ધાન્યવાળા કેટલાક લોકો દુકાળ
छे छे. २७४