Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३८१
'संतगुणकित्तणेण वि, पुरिसा 'लज्जंति 'जे महासत्ता । 'इअरा "अप्पस्स 'पसंसणेण, 'हियए "न "मायंति ॥२४६॥ सतेहिं असंतेहिं अ, परस्स 'किं 'जंपिएहिं 'दोसेहिं । "अच्छो 'जसो न "लब्भइ, "सो वि अमित्तो "कओ "होइ ।।२४७।। 'विहलं जो 'अवलंबइ, "आवइपडिअं च 'जो समुद्धरइ । 'सरणागयं च 'रक्खइ, "तिसु तेसु "अलंकिआ "पुहवी ॥२४८|| 'सह जागराण 'सह 'सुआणाणं, 'सह 'हरिससोअवंताणं । 'नयणाणं व धन्नाणं, आजम्मं "निच्चलं "पिम्मं ॥२४९॥ ये महासत्त्वाः पुरुषाः सद्गुणकीर्तनेनाऽपि लज्जन्ते । इतरे आत्मनः प्रशंसनेनाऽपि हृदये न मान्ति ॥२४६|| परस्य सद्भिरसद्भिश्च, दोषैर्जल्पितैः किम् ?। अच्छं यशो न लभ्यते, सोऽप्यमित्रः कृतो भवति ॥२४७॥ यो विह्वलमवलम्बते, यश्चाऽऽपतितं समुद्धरति । शरणाऽऽगतं च रक्षति, तैस्त्रिभिः पृथ्व्यलङ्कृता ॥२४८।। सह जाग्रतोः सह स्वपतोः सह हर्षशोकवतोः । धन्ययोः नयनयोरिव आजन्म निश्चलं प्रेम ॥२४९॥
જે સાત્વિક પુરુષો વિદ્યમાન પણ ગુણોની પ્રશંસા કરતાં શરમાય છે, ત્યારે બીજા લોકો તો પોતાની પ્રશંસા કરતા હૃદયમાં સમાતા નથી. ર૪૬.
બીજાના વિદ્યમાન કે અવિદ્યમાન એવા દોષો કહેવાથી શો લાભ ?, એક તો સારો જશ મળે નહિ અને તે વ્યક્તિ પણ દુશમન કરાય છે. ૨૪૭.
જે સંકટમાં મૂકાયેલને ટેકો આપે છે, જે આપત્તિમાં પડેલને બહાર કાઢે છે; અને શરણે આવેલનું રક્ષણ કરે છે, તે ત્રણ વડે પૃથ્વી શોભી રહી છે. ૨૪૮.
સાથે જાગતા, સાથે સૂતા અને સાથે જ આનંદ અને દુઃખ વ્યક્ત કરતાં કોઈક ધન્ય પુરુષોને જ બે આંખની જેમ જીવન પર્યત અતૂટ પ્રેમ હોય છે. ર૪૯.