Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३७२
लच्छी- (लक्ष्मीः) "विगुणमवि 'गुणड्ढ, रूवहीणं पि रम्मं, "जडमवि "मइमंतं "मंदसत्तं पि "सूरं । १५ अकुलमवि "कुलीणं "तं "पयंपंति 'लोया, 'नवकमलदलच्छी जं पलोएइ लच्छी ||२१७||
'जाई रूवं विज्जा, तिण्णि वि निवडंतु 'कंदरे विवरे । 'अत्थु 'च्चिअ " परिवड्ढउ, "जेण "गुणा "पायडा "हुत ॥२१८॥ सीलं- (शीलम्)
'अलसा होइ 'अकज्जे, 'पाणिवहे पंगुला "सया " हो । 'परतत्तिसु 'बहिरा, "जच्चंघा "परकलत्तेसु ॥२१९||
नवकमलदलाक्षी लक्ष्मीर्यं प्रलोकयति, तं लोका विगुणमपि गुणाढयं, रूपहीनमपि रम्यं, जडमपि मतिमन्तं, मन्दसत्त्वमपि शूरं, अकुलमपि कुलीनं प्रजल्पन्ति ||२१७|| जाती रूपं विद्यास्त्रीण्यपि कन्दरे विवरे निपतन्तु ।
अर्थ एव परिवर्धताम्, येन गुणाः प्रकटा भवन्ति ॥२१८॥ अकार्येऽलसा भवन्ति, प्राणिवधे सदा पड्गुला भवन्ति । परनिन्दासु बधिराः, परकलत्रेषु जात्यन्धाः । ( भवन्तु) ॥२१९||
નવા કમળદળ જેવી આંખોવાળી લક્ષ્મી જેના ઉપર નજર કરે છે, તે વ્યક્તિને લોકો નિર્ગુણી હોય તો પણ ગુણવંત, કુરૂપ હોય તો પણ રમણીય, મૂર્ખ હોય તો પણ બુદ્ધિશાળી, મંદ સત્ત્વવાળો હોય તો પણ શૂરવીર અને નીચકુળનો હોય તો પણ ખાનદાન કહે છે. ૨૧૭.
જાતિ, રૂપ અને વિદ્યા- આ ત્રણે ઊંડા ખાડામાં જઈને પડો, પરંતુ માત્ર ધન જ વૃદ્ધિ પામો, જેનાથી બધા ય ગુણો પ્રક્ટ થાય છે. ર૧૮.
બીજાનું ખરાબ કરવામાં આળસું થવું; જીવ હિંસામાં હંમેશા પાંગળા થવું, બીજાના દોષો સાંભળવા માટે બહેરા થવું અને પારકાની સ્ત્રીઓને વિષે જન્માંધ जन २१८.