Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३७७
नाणाई (ज्ञानादि-) नाणं मोहमहंधयारलहरी-हारसूरुग्गमो, नाणं 'दिट्ठअदिट्ठइट्ठघडणा-संकप्पकप्पमुमो । 'नाणं 'दुज्जयकम्मकुंजरघडा - पंतपंचाणणो, "नाणं “जीवअजीववत्थुविसर-सालोयणे "लोयणं ॥२३२॥ जहा खरो चंदणभारवाही, 'भारस्स 'भागी न हु 'चंदणरस । “एवं खुनाणी चरणेण "हीणो, 'नाणस्स"भागी न हु"सुग्गईए ।।२३३।। सुच्चा जाणइ कल्लाणं, 'सुच्चा जाणइ 'पावगं ।। 'उभयं पि जाणइ "शोच्चा, "जं "सेयं तं स्मायरे ॥२३४।। ज्ञानं मोहमहान्धकारलहरीसंहारसूर्योद्गन, ज्ञानं दृष्टाऽदृष्टेष्टघटनासङ्कल्पकल्पद्रुमः । ज्ञानं दुर्जयकर्मकुञ्जरघटापञ्चत्वपञ्चाननः; ज्ञानं जीवाऽजीववस्तुसमूहस्याऽऽलोकने लोचनम् ॥२३२।। यथा चन्दनभारवाही खरः, भारस्य भागी न खलु चन्दनस्य । एवं खलु चरणेन हीनो ज्ञानी, ज्ञानस्य भागी न खलु सुगतेः ।।२३।। श्रुत्वा कल्याणं जानाति, श्रुत्वा पापकं जानाति । श्रुत्वोभयमपि जानाति, यच्छ्रेयस्तत् समाचरेत् ॥२३४।।
જ્ઞાન એ મોહ રૂપી મહાન અંધકારની પરંપરાને દૂર કરવામાં સૂર્યના ઉદય જેવું છે. જ્ઞાન એ જોયેલ કે નહિ જોયેલ મનપસંદ કાર્ય કરવાના સંકલ્પ માટે કલ્પવૃક્ષ સમાન છે, જ્ઞાન એ દુર્જય એવા કર્મોરૂપી હાથીઓના વંદને નાશ કરવામાં સિંહ સરખું છે અને જ્ઞાન એ જીવ-અજીવ આદિ પદાર્થોના સમૂહને જોવા માટે આંખ સમાન છે. ર૩ર.
જેમ ચંદનના ભારને વહન કરનાર ખચ્ચર માત્ર ભારને જ વહે છે, પરંતુ ચંદનને ભોગવતો નથી, તેમ ચારિત્ર વગરનો જ્ઞાની, માત્ર જ્ઞાનને જાણે છે, પરંતુ સદ્ગતિ પામતો નથી. ર૩૩.
સાંભળીને જ પોતાનું શ્રેય જાણે છે, સાંભળીને જ પાપને ઓળખે છે; સાંભળીને જ શ્રેય અને પાપ બને જાણે છે, પછી જે શ્રેયસ્કર લાગે તે આચરવું જોઈએ. ર૩૪.