Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३७८
त रूवं जत्थ 'गुणा, 'तं 'मित्तं "ज 'निरंतरं “वसणे । "सो "अत्थो जो "हत्थे, "तं "विन्नाणं "जहिं "धम्मो ॥२३५॥
पइन्नगगाहा (प्रकीर्णकगाथाः) तावच्चिअ होइ सुहं, 'जाव न कीरइ "पिओ जणो को वि । "पिअसंगो "जेण 'कओ, "दुक्खाण "समप्पिओ "अप्पा ॥२३६॥ 'न हु होइ सोइअव्वो, जो 'कालगओ ददं समाहीए । "सो 'होइ "सोइअव्वो, तवसंजमदुब्बलो 'जो उ ॥२३७॥ तद् रूपं यत्र गुणाः, तन्मित्रं यद् व्यसने निरन्तरम् । सोऽर्थो यो हस्ते, तद् विज्ञानं यत्र धर्मः ॥२३५।। तावदेव सुखं भवति, यावत् कोऽपि जनः प्रियो न क्रियते । येन प्रियसङ्गः कृतः, आत्मा दुःखानां समर्पितः ॥२३६॥ यो दृढं समाधिना कालगतः, न खलु शोचितव्यो भवति । यस्तु तपःसंयमदुर्बलः स शोचितव्यो भवति ॥२३७।।
તે જ રૂપ છે, જયાં ગુણો રહેલા હોય; તે જ મિત્ર છે કે જે સંકટમાં પણ સાથે રહે છે, તે જ ધન છે કે જે પોતાના હાથમાં હોય અને તે જ સાચું જ્ઞાન छ 3 नयां धर्म छ. २३५.
ત્યાં સુધી જ સુખ રહેલું છે કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પ્રિય કરાતી નથી; તેથી જેણે પ્રિયનો સંબંધ કર્યો. તેને પોતાનો આત્મા દુઃખોને સોંપી દીધો छ. २३६
જે વ્યક્તિ ઉત્તમ સમાધિપૂર્વક કાળ પામી છે, તે શોક કરવા લાયક છે જ નહિ, પરંતુ જે તપ અને સંયમથી નિર્બળ છે, તે જ સાચે શોક ३२१। योग्य छे. २३७.