Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३७० जाएण 'जीवलोगे, 'दो चेव नरेण "सिक्खियव्वाइं । कम्मेण जेण “जीवइ, जेण "मओ "सुग्गई 'जाइ ॥२१।। धम्मेण कुलप्पसूई, 'धम्मेण य 'दिव्वरूवसंपत्ती । 'धम्मेण धणसमिद्धी, धम्मेण “सवित्थरा कीत्ती ॥२१२।। मा सअह जग्गिअव्वे. 'पलाइअव्वंमि कीस वीसमह । "तिन्नि "जणा अणुलग्गा, "रोगो अ “जरा य मच्चू अ ॥२१३|| "सग्गो ताण “घरंगणे "सहयरा, सव्वा "सुहा "संपया । "सोहग्गाइगुणावली "विरयए, "सव्वंगर्मीलिंगणं ॥ "संसारो "न "दुरुत्तरो "सिवसुहं, "पत्तं "करंभोरुहे । जे 'सम्मं जिणधम्मकम्मकरणे, 'वर्ल्डति उद्धारया ॥१४॥ जीवलोके जातेन नरेण द्वे चैव शिक्षितव्ये । येन कर्मणा जीवति, येन मृतः सुगतिं याति ॥२११।। धर्मेण कुलप्रसूतिः, धर्मेण च दिव्यरूपसम्प्राप्तिः । धर्मेण धनसमृद्धिः, धर्मेण सविस्तरा कीर्तिः ॥२१२।। जागरितव्ये मा स्वपित, पलायितव्ये कस्माद् विश्राम्यत ? । रोगो जरा मृत्युश्च-त्रयो जना अनुलग्नाः ॥२१३|| ये उद्धारकाः जिनधर्मकर्मकरणे सम्यग् वर्तन्ते, तेषां स्वर्गो गृहाङ्गणे, सर्वे सहचराः, शुभाः सम्पदः । सौभाग्यादिगुणावलिः सर्वाङ्गमालिङ्गनं विरचयति;
જગતમાં જન્મેલ મનુષે બે વસ્તુ શીખવા જેવી છે. એક તો પોતે જે કર્મથી જીવે છે અને બીજું (કર્મને અનુસાર) સદ્ગતિમાં જાય છે. ર૧૧.
ધર્મથી ઉત્તમ કુળમાં જન્મ થાય છે, ધર્મથી જ અનુપમ રૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મથી ધનની સમૃદ્ધિ મળે છે અને ધર્મથી જ કીર્તિ ફેલાય છે. ર૧ર.
જાગવા યોગ્યમાં તમે સુવો નહિ અને ચાલવા લાયકમાં શા માટે બેસી રહ્યા છો?, કારણકે વ્યાધિ, ઘડપણ અને મરણ આ ત્રણે જણા પાછળ લાગ્યા છે. ૨૧૩
જે (આત્માનો) ઉદ્ધાર કરનારા જિનેશ્વરના ધર્મનાં કાર્યો કરવામાં સારી રીતે વર્તે છે. તેઓને સ્વર્ગ ઘરનાં આંગણામાં જ છે, દરેક જાતના સુખ અને સંપત્તિ તેની સાથે રહેનારા બને છે, સૌભાગ્ય વગેરે ગુણોની પરંપરા તેઓને આખા શરીર આલિંગન આપે છે, સંસાર કરવો તેને માટે દસ્તર નથી અને મોક્ષનું સુખ પણ તેમના કરકમળમાં જ છે. ર૧૪.