Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
३३९ भिडिएण भणियं-नरवर ! जइ न देसि मे तं, खुहिओ कं सरणमुवगच्छामि ! त्ति ।
मेहरेण भणियं-जह जीवियं तुब्भं पियं निस्संसयं तहा सव्वजीवाणं । भणियं च-हंतूण परप्पाणे, अप्पाणं 'जो करेइ 'सप्पाणं । "अप्पाणं "दिवसाणं, करण "नासेइ "अप्पाणं ॥१७३॥ 'दुक्खस्स उब्वियंतो, 'हंतूण परं करेइ पडियारं । "पाविहिति "पुणो दुक्खं, "बहुययरं तन्निमित्तेण ॥१७४॥ एवं अणुसिट्ठो भिडिओ भणइकत्तो मे धम्ममणो भुक्खदुक्खद्दियस्स ? ।
श्येनेन भणितम्-नरवर !, यदि न ददासि मह्य तम्, क्षुधितः क शरणमुपगच्छामि ? इति ।
मेघरथेन भणितम्-यथा जीवितं तुभ्यं प्रियं, निस्संशयं तथा सर्वजीवानाम् ।
भणितं च-परप्राणान् हत्वा, आत्मानं यः सप्राणं करोति । अल्पानां दिवसानां कृते आत्मानं नाशयति ॥१७३।। दुःखाद् उद्विजन, परं हत्वा, प्रतिकारं करोति । तन्निमित्तेन बहुकतरं दुःखं पुनः प्राप्स्यति ॥१७४॥ एवमनुशिष्टः श्येनो भणति-कुतो मे धर्ममनः बुभुक्षादुःखार्दितस्य ?|
બાજપક્ષીએ કહ્યું- હે રાજન ! જો તું તેને ન આપીશ, તો ભૂખ્યો હું કોના શરણે જઈશ ? એ પ્રમાણે.
મેઘરથે કહ્યું- જેમ જીવન તને વહાલું છે, તે જ રીતે નિશંક સઘળા જીવોને વ્હાલું છે.
કહેલું છે કે બીજાના પ્રાણોનો નાશ કરીને પોતાને જે પ્રાણ સહિત કરે છે, તે થોડા દિવસો માટે પોતાનો જ નાશ કરે છે. ૧૭૩
((भूजना) थी भेट पामती-हुजी थतो, जीने खासीन (६:मनो) પ્રતીકાર કરે છે, તે તેના કારણે ઘણું બધું દુઃખ પાછું મેળવશે. ૧૭૪
આ પ્રમાણે શિખામણ અપાયેલો બાજપક્ષી કહે છે-ભૂખના દુઃખથી પીડાતા એવા મારું ધર્મમાં મન ક્યાંથી રહે ?