Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
२०८ सुवैद्योऽपि त्रुटितमायुः संधातुं पक्वलो न भवति । તમારા સરખા સ્નેહવાળા પુરુષોએ અમારા સરખા ગરીબ ઉપર પ્રીતિ કરવી જોઇએ. तुम्हारिसा नेहालवो पुरिसा अम्हारिसेसुं दीणेसुं पीई कुज्जा । युष्मादृशाः स्नेहालवः पुरुषा अस्मादृशेषु दीनेषु प्रीतिं कुर्यात् ॥ સર્વ ઇન્દ્રો તીર્થંકરોના જન્મ વખતે મેરુપર્વત ઉપર તીર્થંકરોને લઈ જઈને જન્મ મહોત્સવ કરે છે. सव्वे इंदा तित्थयराणं जम्मम्मि तित्थयरे मेरुम्मि नेऊण जम्ममहसवं कुणन्ति । सर्वे इन्द्रास्तीर्थङ्कराणां जन्मनि तीर्थकरान् मेरौ नीत्वा जन्मोत्सव कुर्वन्ति ॥ માણસોએ સંપત્તિમાં ગર્વિષ્ઠ ન થવું અને દુ:ખમાં મુંઝાવું નહિ. जणा संपयाए गव्विरा न हवेज्ज, आवयाए य णाई मुज्झेज्ज । जनाः सम्पदि गर्विष्ठा न भवेयुः, आपदि च न मुह्येयुः ॥ જીવ પોતાના જ કર્મવડે સુખ અને દુ:ખ પામે છે. બીજો આપે છે તે મિથ્યા છે. जीवो अप्पस्स कम्मेहिं चिय सुहं च दुहं च पावइ, अन्नो देइ, तं मिच्छा अत्थि । जीवा आत्मनः कर्मणैव सुखं दुःखं च प्राप्नोति, अन्यो ददाति तन् मिथ्याऽस्ति ॥ ગુરુઓના આશીર્વાદો વડે કલ્યાણ જ થાય છે, તેથી તેઓની આજ્ઞાનું ઉલ્લંઘન 5२j नहि. गुस्णं आसीसा कल्लाणं चिय होइ, तत्तो तेसिं आणा न अवमण्णिअव्व।। गुरूणामाशिषा कल्याणं चैव भवति, ततस्तेषामाज्ञा नाऽवमन्तव्या ॥ તપશ્ચર્યાવડે કર્મોની નિર્જરા થાય છે અને ક્રોધવડે કર્મો બંધાય છે. तवसा क्म्माइं निज्जरेन्ति, कोहेण य कम्माई बंधिज्जन्ति । तपसा कर्माणि क्षीयन्ते, क्रोधेन च कर्माणि बध्यन्ते ॥ શાસ્ત્ર ભણેલા મૂર્ખ ઘણા હોય છે, પણ જે આચારવાળા છે, તે જ પંડિત કહેવાય છે.