Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
१५४ दायाराणं मज्झे कण्णो निवो पढमो होत्था ।
दातॄणां मध्ये कर्णो नृपः प्रथमोऽभवत् ।
દાતાઓની અંદર કર્ણરાજા પ્રથમ થયો. रामस्स भाया लक्खणो निएण चक्केण रावणस्स सीसं छिन्दीअ ।
रामस्य भ्राता लक्ष्मणो निजेन चक्रेण रावणस्य शीर्षमच्छिनत् । રામના ભાઈ લક્ષ્મણે પોતાના ચક વડે રાવણનું મસ્તક કાપી
tuj. 'सतेसु जायते 'सूरो, 'सहस्सेसु य पंडिओ । "वत्ता 'सयसहस्सेसु, दाया जायति वा "न "वा ॥ २० ॥ शतेषु शूरो जायते, सहस्रेषु च पण्डितः । । शतसहस्रेषु वक्ता, दाता जायते वा न वा ॥ २० ॥ સો માણસોમાં એક શૂર થાય છે, હજારોમાં એક પંડિત થાય છે, લાખોમાં એક વકતા થાય છે, દાતા તો થાય અથવા ન થાય. ૨૦ इंदियाणं जए सूरो, 'धम्मं चरति पंडिओ । "वत्ता "सच्चवओ होइ, "दाया "भूयहिए "रओ ॥ २१ ॥ इन्द्रियाणां जये शूरः, धर्मं चरति पण्डितः ।। सत्यवदो वक्ता भवति, भूतहिते रतो दाता ॥ २१ ॥ ઇંદ્રિયોનો કરે તે શૂર, ધર્મને આચરે તે પંડિત, સત્ય બોલનાર હોય તે વક્તા, પ્રાણીઓના હિતમાં રત હોય તે દાતા (उपाय) छे. २१
ગુજરાતી વાકયોનું પ્રાકૃત-સંસ્કૃત જો તેણે ઝેરવાળું ભોજન ખાધું હોત, તો તે મૃત્યુ પામત.
जइ सो विसमिसिअं अन्नं भुंजतो तया सो मरंतो ।
यदि स विषमिश्रितमन्नमभोक्ष्यत, तदा सोऽमरिष्यत् । જો તમે જિનેશ્વરનાં ચરિત્રો સાંભળ્યાં હોત, તો ધર્મ પામત.
जइ तुब्भे जिणेसरस्स चरित्ताई सुणंता, तया धम्मं पावंता ।