Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
१६६ પ્રાકૃતવાક્યોનું સંસ્કૃત-ગુજરાતી जे भावा पुव्वण्हे दीसीअ, ते अवरण्हे न दीसन्ति ।
ये भावाः पूर्वाणेऽदृश्यन्त, तेऽपराणे न दृश्यन्ते । જે ભાવો દિવસના પૂર્વ ભાગમાં દેખાયા, તે દિવસના પાછલા ભાગમાં દેખાતા નથી. जह पवणस्स उद्देहिं गुंजिएहिं मंदरो न कंपिज्जइ, तह खलाणं असन्भेहिं वयणेहिं सज्जणाणं चित्ताइं न कंपीइरे । यथा पवनस्य रौदैर्गुञ्जितैर्मन्दरो न कम्प्यते, तथा खलानामसभ्यैर्वचनैः सज्जनानां चित्तानि न कम्प्यन्ते ।। જેમ પવનના ભયંકર ગુંજારવ વડે મેરુપર્વત કંપાયમાન થતો નથી, તેમ લુચ્ચાઓનાં અસભ્યવચનોવડે સજજનોનાં ચિત્ત કંપાયમાન થતા નથી. धम्मेण सुहाणि लब्भन्ति, पावाई च नस्संति ।
धर्मेण सुखानि लभ्यन्ते, पापानि च नश्यन्ते । ધર્મ વડે સુખો મેળવાય છે અને પા. નાશ કરાય છે. समणोवासएहिं चेइएसु जिणिंदाणं पडिमा अच्चिज्जीअ ।
श्रमणोपासकैश्चैत्येषु जनेदाणां प्रतिमा आर्यन्त । શ્રાવકો વડે ચૈત્યોમાં જિનેશ્વરોની પ્રતિમાઓ પૂજાઈ. विउसाणं परिसाए मुरुक्खेहिं मउणं सेवीअउ, अन्नह मुक्खत्ति नज्जिहिन्ति ।
विदुषां पर्षदि मूखैमौनं सेव्यताम्, अन्यथा मूर्खा इति ज्ञास्यन्ते । વિદ્વાનોની સભામાં મૂર્ખાઓ વડે મૌન સેવાઓ, નહિંતર તેઓ મૂર્ખ છે, એ પ્રમાણે જણાશે. ૭૨. શબ્દમાં હું સંયુક્ત વ્યંજન હોય તો ૮ ના ૬ નો લોપ વિકલ્પ થાય છે. (૨/૮૦) मचन्दो, चंद्रो (चन्द्रः), । भद्दो भदो, (भद्रः). रुद्दो, रुद्रो (रुद्रः), | समुद्दो, समुद्रो (समुद्रः).