Book Title: Prakrit Vigyan Pathmala Margdarshika
Author(s): Somchandravijay Gani
Publisher: Surendranagar Jain SMP Tapagachha Sangh
View full book text
________________
११०
पाणिवहो धम्माय न सिया। प्राणिवधो धर्माय न स्यात् ।
જીવ હિંસા ધર્મને માટે ન થાય. कासइ न वीतसे ।
कस्यचिन्न न विश्वस्यात् । કોઈનો વિશ્વાસ ન કરવો જોઈએ. सच्चं पियं च परलोयहियं च वएज्जा नरा ।
सत्यं प्रियं च परलोकहितं च वदेयुर्नराः । માણસોએ સત્ય, પ્રિય અને પરલોકમાં હિતકારી બોલવું જોઈએ. जइ न हुज्जइ आयरिया, को तया जाणिज्ज सत्थस्स सारं ? |
यदि न भवेयुराचार्याः, कस्तदा जानीयाच्छास्त्रस्य सारम् ? । જો આચાર્યો ન હોય તો શાસ્ત્રના સારને કોણ જાણી શકે છે. होज्जा 'जले वि जलणो, होज्जा 'खीरं पि गोविसाणाओ । "अमयरसो वि 'विसाओ, "नय “पाणिवहा "हवइ 'धम्मो ॥ १३ ॥ जलेऽपि ज्वलनो भवेत्, गोविषाणात् क्षीरमपि भवेत । विषादप्यमृतरसः, प्राणिवधाद् धर्मो न च भवति ॥ १३ ॥ પાણીમાં પણ અગ્નિ કદાચ થાય, કદાચ ગાયના શીંગડામાંથી દૂધ થાય, કદાચ ઝેરમાંથી પણ અમૃત થાય, પણ જીવહિંસાથી ધર્મ ન થાય. ૧૩ वरिसंतु घणा मा वा, 'मरंतु, 'रिऊणो 'अहं "निवो होज्जा । सो "जिणउ "परो भज्जउ, "एवं "चिंतणमवज्झाणं ॥ १४ ॥ घना वर्षन्तु मा वा, रिपवो म्रियन्तां, अहं नृपो भवेयम् । स जयतु, परो भनक्तु, एवं चिंतनमपध्यानम् ॥ १४ ॥ વરસાદ વરસો અથવા ન વરસો, શત્રુઓ મરો, હું રાજા થાઉં, ને જય પામો, બીજા ભાંગી પડો, આ પ્રમાણે ચિંતન કરવું તે દુર્થાન છે. ૧૪ 'गुणिणो गुणेहिं "विहवेहि, विहविणो "होंतु 'गव्विआ नाम । 'दोसेहि 'नवरि गव्वो, "खलाण "मग्गो च्चि अ अउव्वो ॥ १५ ॥