________________
૧૫
મૌય સમ્રાટામાં ચંદ્રગુપ્તને જૈન, ખિ'દુસારને વૈદિક અને અશાકને બૌદ્ધ ધર્માંનુયાયી લેખવામાં આવે છે. જ્યારે ખીજા સમ્રાટનાં તા નામ અન્ય વૃત્તાંત જાણવાનાં જ સાધના જ્યાં નથી, ત્યાં તેમનાં ધાર્મિક જીવનની તા વાત આકાશકુસુમવત્ રહી કહેવાય. તેમાં વળી વૈદિકમતને અપૌરૂષય ગણ્યા છે એટલે કે તેના પ્રણેતા કોઇ અમુક વ્યક્તિ ગણાતી નથી. જ્યારે બૌદ્ધ ધર્માંના પ્રવક શ્રી બુદ્ધદેવ અને જૈન ધર્મના તે સમયના પ્રવક શ્રી મહાવીર ગણાય છે. એટલે ધર્મ પ્રવતક તરીકે, તે આ છે મહાપુરૂષની જીવન ઘટનાએ આપણે તપાસવી રહે છે. તેમાંયે આ પુસ્તક તા ઇતિહાસનુ` હાઇ, તેમણે પ્રવતેલા ધર્મ-દર્શન-સિદ્ધાંતની માજી તરફ આપણે જરાએ દૃષ્ટિ કરવાની નથી: પણ જે ઘટનાએ તેમનાં જીવન ઉપર અસર કરી છે તથા ઐતિહાસિક સૃષ્ટિમાં ભાગ ભજવ્યેા છે તેનું દિગ્દર્શન તા કરવું જ જોઇએ. આ ખામતનુ એક નિરાળુ જ પ્રકરણ આ બીજા પુસ્તકને અંતે જોડવા માટે લખી રાખ્યું હતું.
જેમ કોઇ ભાગના ઇતિહાસ સમજવામાં, તેના રાજવીનાં ધર્મજીવન ઉપચેાગી થાય છે, તેમ તેમના શિલાલેખા પણ કાંઇ આછે મહત્ત્વના ભાગ ભજવતા નથી. આ વંશના તેજ શિલાલેખા—ખડગ અને સ્તંભ ઉપર કોતરાયલા–જગમશહુર છે અને તેની સમજણ માટે અલાયદાં પુસ્તકા પણ અનેક લખાયાં છે. એટલે આપણે તે આ પુસ્તકમાં માત્ર તેમના નામ નિર્દેશજ કરીશું. ખાકી ઇતિહાસનાં સર્જનમાં સિક્કાઓના ફાળો અટળ અને અચૂક ગણાય છે. પણ તેવા કાઇ સિક્કા મૌ`વંશી સમ્રાટાના જણાયલા ન હેાવાથી, તેનુ વષઁન સવ કોઇ લેખકોએ છેડી દીધુ છે; અને મે પણ પ્રથમ તેા તેમજ કરેલુ` હતુ`. એટલે કે, પુસ્તકને અંતે ચેાથા ભાગમાં સર્વ સામાન્ય વધુ ન આપતા એક પરિચ્છેદ લખી રાખ્યા હતા; પણ વિશેષ અભ્યાસથી જ્યારે જણાયુ, કે મો વંશના સ્વતંત્ર સિકકા તા છેજ, ત્યારે તે વિષયને પણ આ બીજા પુસ્તકમાં જોડવાનું ઠરાવ્યું. આ પ્રમાણે ધમ પ્રવત કાની હકીકત અને સિક્કાને લગતું નિવેદન, અન્ને ને પુસ્તકના છેવટના પરિચ્છેદમાં જોડવાનુ` પ્રથમ ધારી રાખ્યું હતું. પશુ રાજાનાં જીવનવૃત્તાંત પ્રથમ લખવા અને તેમાં ખતાવેલ નિણૅયાની સાક્ષી અને પ્રમાણેા પાછળથી રજુ કરવાં, તે અનુચિત લાગતાં, તે અન્ને ખાખતા પુસ્તકના આદિમાં જ આપી દેવી રહી. આમ કરતાં કેટલાક પરિચ્છેદોની ગાઠવણી છેલ્લી ઘડીયે કરીને કરવી પડી. જેથી કેટલેક ઠેકાણે તેમાંની વાક્ય રચના દોષિત પણ રહી જવા પામી છે. તે સમયના જૈન ધર્મ પ્રવક શ્રી મહાવીર હતા. પણ તેમના અગિયાર ગણુધરામાંના પ્રથમનુ ગાત્રનામ ગૌતમ હતું. અને ૌદ્ધ ધર્મ પ્રવર્તીક શ્રી બુદ્ધદેવનું નામ પણ ગૌતમ ગણાય છે. આ બન્ને એકજ નામધારો તેમજ સમકાલીન હેાવાથી, પ્રાચીન ઇતિહાસકારે એ, તેમને એકજ વ્યક્તિ ધારી લેવાની ભૂલ કરી હતી; તથા એમ જણાવ્યુ હતુ' કે, બૌદ્ધ ધર્મમાંથીજ જૈન ધર્મ નીકળ્યા હતા. એટલે કે જૈન ધમ તે બોદ્ધ ધણુની એક શાખાજ છે. પણ અન્ને ગૌતમ સંબંધી માન્યતા વિશેની ગેરસમજૂતી દૂર થતાં એમ ઠરાવાયુ` કે, બન્ને ધર્માં એક બીજાથી ભિન્ન પણ હતા તેમ નિરનિરાળા પણ હતા. જ્યારે હવે વિશેષ ઉંડાણથી જોતાં મને એમ જણાયુ છે કે, ઉપરની અને માન્યતાની અપેક્ષાએ, બૌદ્ધ ધર્મ તા પાછળથીજ ઉદભવ્યા છે, એટલુ જ નહીં, પણ તે તે