________________
૧૪
વળી કયાં આપણે નાહક પનાતી વહેારી લેવી ?–ગમે તે કારણ હાય, પણ તેમણે ના તેા પાડી જ દીધી હતી. એટલે વિશેષ પાસે જઇને સમયની બરબાદી કરવા પ્રયાજન નહાતું. અને મનમાં સન્તાષ ધર્યાં, કે પુસ્તકમાં ભારોભાર ટીપ્પણેા રજી કર્યાં છે, એટલે આમુખ નહી હોય તે પશુ ગરજ સરી જશે.
હવે એકજ ખુલાસા—વિરૂદ્ધ જતી દલીલેા રજી કરવામાં નામાંકિત વિદ્વાનાનાં મ ંતવ્યેા તેમનાજ શબ્દોમાં કેટલેક ઠેકાણે ઉતારવાં પડયાં છે; તેથી કોઇના મનમાં એવા ભાસ થાય કે, લેખક પાતે જ્ઞાનમાં તેમનાથી ચડિયાતા થઇ જવા માંગે છે કે શું ? તે જણાવીશ કે, તેમાં કોઇની માનહાની કરવાના ઇરાદો હોય જ નહીં. પણ સ ંશાધન–અને ખાજના વિષય જ એવા છે, કે મુખ્ય મુંડે મતિભિ ના–તે પ્રમાણે ભિન્ન ભિન્ન મતા રજી કરી તેમાંથી સત્ય શેાધી કાઢવું રહે છે. એટલે તેવાં દૃષ્ટાંતા કે ઉતારાઓ ટાંકીને તે ઉપર ટીકા કરવા જતાં કાંઇ અવિનય થઇ ગયેલ નજરે પડે, તેા હૃદયની ભાવના કલુષિત ન લેખતાં, હું ખાળલેખક હેાઇ, વિચાર રજી કરવાની પહેતિની અજ્ઞાનતા છે એમ સમજવા વિનતિ કરૂં છું.
(આ) પ્રસ્તાવના.
ભૂમિકા સમાપ્ત કરી હવે પ્રસ્તાવના વિશે બાલીશ. આગળ જણાવી ગયા પ્રમાણે તેમાં તા આ પુસ્તકમાં આવતી ખાખતા વિષેજ ટૂંકમાં ખ્યાલ આપવાનુ` રહે છે.
પ્રથમ પુસ્તકમાં સમગ્ર ભારત વર્ષનાં સાળે રાજ્યાના સક્ષિપ્ત ઇતિહાસ આપ્યા બાદ તે સમયના રાજમુકુટસમાં મગધસામ્રાજ્ય ઉપર આધિપત્ય ભાગવતા એવા શિશુનાગ અને નંદવંશના હેવાલ વિસ્તાર પૂર્વક સાદર કર્યાં છે. જ્યારે તેના જેવડા જ કદના આ આખાયે પુસ્ત કમાં કેવળ એકલા મૌર્ય વંશનીજ હકીકત આવશે. બલ્કે તે પણ કેટલીક બાકી રહી જતી હેાવાથી ત્રીજા પુસ્તકના આદિમાં અપાશે.
અત્યાર સુધી બહાર પડેલ પ્રાચીન સમયના ભારતીય ઇતિહાસમાં, અન્ય વંશ કરતાં મૌર્ય સામ્રાજ્યની હકીકતનાં જરૂર મોટાં મોટાં ખ્યાન બહાર પડી ચૂકયાં છે. છતાં આ ગ્રંથમાં આપેલ હકીકત કરતાં તે ઘણાં જ ઘેાડાં છે. કદાચ જે મોટાં કદનાં પુસ્તકો બહાર પડયાં છે, તેમાં એકને એક હકીકત ઘણી જ લખાણુથી કાંતે અપાય છે અથવા તે ચાલુ આવતી ખાખતાનુ સ'ગ્રહસ્થાન મનાવી ખીચાખીચ ભરીને પુસ્તકનું દળ વધારી દેવામાં આવ્યુ હાય છે. જ્યારે આ ગ્રંથનું દળ માટુ' હાવા છતાં, અનેક વૃત્તાંતામાં ઘણીજ નવીન વસ્તુએ તેમજ જૂની વસ્તુઓને નવીન સ્વરૂપમાં રજુ કરવામાં આવી છે. તે નીચેના કેટલાક પારિગ્રાથી ખ્યાલમાં આવી જશે.
આ વંશના રાજવીઓનાં રાજકીય જીવન ઉપર, તેમનાં ધર્મની તેમનાં ધાર્મિક જીવનની–જખરદસ્ત છાયા પડી છે; એટલે તે તત્ત્વની ગવેષણા કરવાનુ જે જતુ કરવામાં આવે, તા સારાયે વંશના રાજકીય ઇતિહાસ સમજ્યા વિનાના પડી રહે તેમ છે.