Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 13
________________ ૧૨ . મેવધા ભક્તિ . તેથી એ જ સિદ્ધ થાય છે કે સમસ્ત કાર્યો મહાપુરુષોના સમાન ગમથી જ સિદ્ધ થાય છે. શ્રીમદ્ભાગવતમાં ભગવાન ઉદ્ધવ પ્રત્યે . કહે છે કે— यथोपश्रयमाणस्य भगवन्तं विभावसुम् । शीतं भयं तपोऽप्येति साधून संसेवतस्तथा ।। अन्नं हि प्राणिनां प्राणा आर्तानां शरणं त्वहम् । धर्मो वित्तं नृणां प्रेत्य सन्तोर्वाग् विभ्यतोऽरणम् ।। . ( ૨૨-૨૬, ૨-૨ ) - “હે ઉદ્ધવ! જે પ્રમાણે ભગવાન અગ્નિનો આશ્રય લેવાથી શીત, ભય અને અંધકારને નાશ થાય છે, તે જ પ્રમાણે સંત-મહાત્મારમોના સેવનથી સમસ્ત પાપરૂપી ઠંડી, જન્મ-મૃત્યરૂપી ભય અને રાજ્ઞાનરૂપી રાંધકારનો નાશ થઈ જાય છે.' “જેમ પ્રાણીઓનું જીવન રત્ન છે રાને દુઃખી પુરુષને આશરો હું છું તથા મૃત્યુ પછી મનુષ્યોને ધર્મ એ જ ધન છે, તે જ પ્રમાણે જન્મમરણથી ભયભીત થયેલા વ્યાકુળ પુરુષોને માટે સંત-મહાત્માઓ જ પરમ આકાયસ્થાન છે. ' न रोधयति मां योगो न साङ्ख्यं धर्म एव च । न स्वाध्यायस्तरस्त्यागो नेष्टापूर्त न दक्षिणा ॥ व्रतानि यज्ञश्छन्दांसि तीर्थानि नियमा यमाः। यथावरुन्धे सत्सङ्गः सर्वसङ्गापहो हि माम् ॥ ( -૨, -૨ ) જેમ સમસ્ત આસકિતઓનો નાશ કરનાર સત્પષનો સમાગમ મને વશ કરી શકે છે એટલે કે પ્રેમપાશથી બાંધી શકે છે,Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64