Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 28
________________ સ્મરણ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામભાવથી મારી ઉપાસના કરે છે, તે હમેશાં મારામાં રહેનારા પુરુષોનું યોગક્ષેમ હું પોતે જ ઉપાડી લઉં છું.' ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्परः। अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥ तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् । भवामि न चिरात्पार्थ मय्यावेशितचेतसाम् ।। मय्येव मन आधत्स्व मयि बुद्धि निवेशय । निवसिष्यसि मय्येव अत ऊर्च न संशयः ।। (નૌતા ૨૨, ૬-૮) “અને જે મારે પરાયણ થયેલા ભકતો સમસ્ત કર્મોને કાર્યોને મારામાં અર્પણ કરીને મને સગુણરૂપ પરમેશ્વરને જ તેલની ધારની પેઠે અનન્ય ધ્યાનયોગથી નિરંતર ચિંતન કરતા મારી ઉપાસના કરે છે, તે મારામાં ચિત્ત લગાડનારા પ્રેમી ભક્તોનો હું તરત જ મૃત્યરૂપી સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરનારો થાઉં છું. તેથી હે અજુન ! તું મારામાં મન લગાંડ અને મારામાં જ બુદ્ધિને જોડ. આથી તું મારામાં જ નિવાસ કરશે અર્થાત મને જ પામશે, એમાં કંઈ જ શંકા નથી.' चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः । बद्रियोगमपाश्रित्य मञ्चित्तः सततं भव ॥ मचित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि । (ગીતા ૨૮, ૧૭- ૧૮) હે અન! તું સર્વ કર્મોને મનથી મારામાં અર્પણ કરીનેPage Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64