Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 63
________________ દર * નવધા ભક્તિ लोकस्य सद्यो विधुनोति कल्मषं .. तस्मै सुभद्रश्रवसे नमो नमः ।। (૨-૪, ૬) જે લોકો વારંવાર તમારાં ચરિત્રોનું શ્રવણ, ગાયન, વર્ણન રને સ્મરણ કરે છે અને આનંદમગ્ન રહ્યા કરે છે, તેરો જલદીમાં જલદી સંસારના પ્રવાહને શાંત કરી દેનારાં પાપનાં ચરણકમળોમાં - દર્શન પામે છે. ' જેમનું કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન લોકોનાં સમસ્ત પાપોને તરત ધોઈ નાખે છે, તે કલ્યાણમયી કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર છે. દેવરાજ ઇંદ્ર કહે છે કે : यस्य भक्तिर्भगवति हरौ निःश्रेयसेश्वरे।। विक्रीडतोऽमृताम्भोधौ किं क्षुद्रैः खातकोदकैः ।। | (માવત ૬-૨૨, ૨૨ ) - પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણમાં જેમને પ્રેમ છે, તેઓ તો અમૃતના સમુદ્રમાં ક્રીડા કરી રહ્યા છે, તેમને તુચ્છ વિયરૂપ ગંદા ખાબોચિયાના પાણીનું શું પ્રયોજન છે ? ભગવાન પોતે તરવા ઈચ્છનારને તારનારી પોતાની ભકિતની પ્રશંસા કરતાં ઉદ્ધવજીને કહે છે : न साधयति मां योगो न सांख्यं धर्म उद्धव । न स्वाध्यायस्तपस्त्यागो यथा भक्तिर्ममोर्जिता ॥ भक्त्याहमेकया ग्राह्य श्रद्धयात्मा प्रियः सताम् । :भक्तिः पुनाति मन्निष्ठा श्वपाकानपि संभवात्।।

Loading...

Page Navigation
1 ... 61 62 63 64