Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 51
________________ ૫૦ F નવધા ભક્તિ અસ મૈં અધમ સખા સુનુ, માહપર રઘુબીર; કીન્હી કૃપા સુમિરિ ગુન, ભરે બિલાચન નીર. અંગદને જ્યા૨ે ભગવાન શ્રીરામ અયાખ્યાથી પાછા ફરવાનું કહે છે ત્યારે અંગદજી ભગવાનને પ્રાર્થના કરે છે મારે તુમ્હ પ્રભુ-ગુરુ-પિતુ,-માતા જાઊં કહાં તજી પદ-જલજાત; તુમ્હહિ... બિચારિ કહુ નરનાહા, પ્રભુ તજી ભવન કાજુ મમ કાહા. બાલક ગ્યાન-બુદ્ધિ-બલહીના, રાખહુ સરત નિ જન દીના; નીચ ટહલ ગૃહક સબ કરિો પદપંકજ બિલોકી ભવ તરિહો. આવાં અનેક ઉદાહરણ છે. ોથી સૌએ ભગવાનના પ્રેમમાં વિહ્વળ થઈને તન-મન-ધન સર્વ કંઈ અર્પણ કરીને ભગવાનની દાસ્ય ભકિત કરવી જોઈએ.Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64