Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 38
________________ પાદસેવન તે ગોપદની પેઠે સંસારસાગર તરી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે: तावद्भयं द्रविणगेहसुनिमित्त શોવ છુ પરિમવો વિપુલ મા " तावन्ममेत्यसदवग्रह आतिमूलं यावन तेऽझिमभयं प्रवृणीत लोकः॥ ( રૂ-૧, ૬ ) હે પ્રભો ! જ્યાં સુધી લોક તમારાં અભય ચરણકમળનો સાચા હૃદયથી આશરો લેતા નથી, ત્યાં સુધી ધન, ઘર, મિત્ર વગેરેને નિમિત્તો ભય, શોક, સ્પૃહા, પરાજય અને મહાન લાભ એ બધું થાય છે અને ત્યાં સુધી સમસ્ત દુ:ખોનું મૂળ આ મારું છે એવી જૂઠી ધારણા રહે છે. અર્થાત ભગવાનનાં ચરશોનું શરણ–પાશ્રય લીધા પછી આ બધું નાશ પામી જાય છે.' समाश्रिता ये पदपल्लवप्लवं __ महत्पदं पुण्ययशो मुसरे। भवाम्बुधिर्वत्सपदं परं पदं पदं पदं यद्विपदां न तेषाम् ।। (માવિત ૨૦-૨૪, ૧૮ ) જેમણે સંતોના આશ્રયસ્થાન, પવિત્ર યશવાળા ભગવાન નાં ચરણકમળરૂપી વહાણનો આશરો લીધો છે, તેને માટે સંસાર વાછરડાંને પગલા જેવો બની જાય છે તેને પગલે પગલે પરમ પદ પ્રાપ્ત છે, તેથી કદી પણ તેને વિપત્તિઓનાં દર્શન થતાં નથી.” त्वय्यम्बुजाक्षाखिलसत्त्वधाग्नि समाधिनावेशितचेतसके।

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64