Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 46
________________ વંદન ४५ કરવાથી પણ મનુષ્ય સર્વ પાપોથી મુકત થઈને પરમ પદ પામી શકે છે– एकोऽपि कृष्णस्य कृतः प्रणामो શાશ્વમેઘાવમૃથેન તુ: શાશ્વથી પુનરત સન્મ . MiaMામી ન પુનમેવાય છે (મHસ્તવરાગ ૨? ) ‘ભગવાન શ્રીકૃષ્ણને કરેલો એક પણ પ્રણામ દસ અશ્વમેધ યજ્ઞોના રચવથ ખાનની બરાબર છે. (એટલું જ નહિ, વિશેષતા એ છે કે, દશ અશ્વમેધ કરનારને તો ફરીથી જન્મ લેવો પડે છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરનારાને ફરીથી જન્મ લેવો પડતો નથી.” શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રણામ કરનારની તો વાત જ શું, પણ કોઈ પણ અવસ્થામાં ભગવાનને પ્રણામ કરવાથી સઘળાં પાપોનો નાશ થઈ જાય છે— पतितः स्खलितश्चातः क्षुत्वा वा विवशो ब्रुवन् । हरये नम इत्युच्चैर्मुच्यते सर्वपातकात् ॥ ( માનવેત -૨૨, ૪૬ ) પતિત, ખલિત, આર્ત, છીંક ખાતો અથવા કોઈ પણ પ્રકારે પરવશ થયેલ પુરુષ પણ જો ઊંચે સ્વરે “હરયે નમઃ” રએ પ્રમાણે બોલી ઊઠે છે, તો તે સંપૂર્ણ પાપોથી મુક્ત થાય છે.” (ભગવાનના અવેક ભક્તો આ પ્રમાણે માત્ર નમસ્કાર કરીને જ પરમ પદ પામી ગયા છે. પરંતુ તેમના નમસ્કાર પણPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64