Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 44
________________ - વંદન પ્રતિમા અથવા ચિત્રપટને, ભગવાનના નામને, ભગવાનનાં ચરણ અને ચરણપાદુકાઓને, ભગવાનનાં તત્ત્વ, રહસ્ય, પ્રેમ, પ્રભાવ અને ભગવાનની મધુર લીલામોનું જેમાં વર્ણન હોય, એવા સશાસ્ત્રો અને સમસ્ત ચરાચર જીવોને ભગવાનનું સ્વરૂપ સમજીને અથવા તેમના હૃદયમાં ભગવાન રહેલા છે એમ સમજીને વિનયપૂર્વક શ્રદ્ધારહિત ગદ્ગદ ભાવથી પ્રણામ કરવા એ વંદન ભકિતના પ્રકારે છે. શ્રીમદ્ ભાગવતમાં ગીશ્વર કવિ કહે છે કેरख वायुमग्निं सलिलं महीं च - ज्योतींषि सत्त्वानि दिशो द्रुमादीन् । सरित्समुद्रांश्च हरेः शरीरं यत्किञ्च भूतं प्रणमेदनन्य ॥ ( ૨-૨, ૪૨ ) ‘આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, નક્ષત્ર, દિશારો અને વૃક્ષલતા વગેરે, નદીયો, સમુદ્ર અને સમસ્ત ભૂતપ્રાણીઓ ભગવાનનાં શરીર છે; તેથી ભગવાનના પાનન્ય ભક્તો જગત જે કંઈ છે તેને ભગ્વદ્ભાવથી પ્રણામ કરે.” ભગવાનને સર્વત્ર અને સર્વ બાજુએ સમજીને તેમને કેવી રીતે પ્રણામ કરવા જોઈએ, તેને માટે અર્જુનનું ઉદાહરણ ઘણું સુંદર છે. અને ભગવાનને નમસ્કાર કરતાં કરતાં કહે છે કે– नमः पुरस्तादथ पृष्ठतस्ते નમોડસ્તુ તે સર્વત પુર્વ સર્વ अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्व समामोषि ततोऽसि सर्वः॥ ( જીતી , ૪૦ )

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64