Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 30
________________ NA સ્મરણ ર૯ क्रियासु यस्त्वच्चरणारविन्दयोराविष्टचेता न भवाय कल्पते ।। ( માવંત ૨—૨, રૂ૭ ) " જે પુરુષ બધી જ ક્રિયા કરતી વખતે આપના મંગળમય રૂપ તથા નામોનું શ્રવણ, કથન, સ્મરણ અને ચિંતન કરતો આપનાં ચરણકમળમાં ધ્યાન રાખે છે, તે ફરીથી સંસારમાં આવતો નથી.’ विषयान् ध्यायतश्चित्तं विषयेषु विषजते । मामनुस्मरश्चित्तं मय्येव प्रविलीयते ।। (માવત ૨૨–૧૪, ૨૭ ) “વિષય—ચિતન કરનારનું મન વિષયોમાં આસક્ત થાય છે અને મારું વારંવાર સ્મરણ કરનારનું મન મારામાં જ લવલીન થઈ જાય છે.' अविस्मृतिः कृष्णपदारविन्दयोः क्षिणोत्यभद्राणि शमं तनोति च । । सत्त्वस्य शुद्धिं परमात्मभक्ति ज्ञानं च विज्ञानविरागयुक्तम् ।। (માવત ૨૨-૧૨, ૧૪) “શ્રીકૃષ્ણચંદ્ર મહારાજનાં ચરણકમળનું સ્મરણ સર્વ પાપોનો નાશ કરે છે, તથા અંત:કરણની શુદ્ધિ પરમાત્મામાં ભકિત જ્ઞાનવૈરાગ્ય સહિત જ્ઞાન અને શાંતિનો વધારો કરે છે.' શ્રી વિષ્ણુસહનામની શરૂઆતમાં કહ્યું છે કે—

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64