Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 14
________________ શ્રવણ ૧૩ તેમ યોગ, સાંખ્ય, ધર્મપાલન, સ્વાધ્યાય, તપ, ત્યાગ, યજ્ઞ, ફૂવાવાવ-તળાવ ખૂંધાવવાં, દાન તથા વ્રત, પૂજા, વેદાધ્યયન, તીર્થભ્રમણ, યમ-નિયમોનું પાલન એ કોઈ પણ ( મને ) ખાંધી શકતાં નથી એટલે કે તેમનાથી હું વશ થઈ શકતા નથી. સત્પુરુષોના સમાગમ અવશ્ય કરવા જોઈએ. દેવષ નારદ કહે છે કે ( નારવમૂત્ર ૩૧ ) महत्सङ्गस्तु दुर्लभोऽगम्योऽमोघश्व । મહાપુરુષોના સંગ દુર્લભ, અગમ્ય અને માધ છે, તેથી ‘વેવ સાભ્યતાનુ, તહેવ સાધ્યતામ્ ’ " ( નારGસૂત્ર ૪૨ ) ‘ તે સત્સંગની જ સાધના કરો--સત્સંગની જ સાધના કરો. અર્થાત સંત-મહાપુરુષોના સંગ, સેવા અને આજ્ઞાનું પાલન કરો. સત્પુરુષો દ્વારા પ્રાપ્ત થયેલી આ પ્રકારની માત્ર શ્રવણ ભકિતથી પણ મનુષ્ય પરમ પદ પ્રાપ્ત કરી શકે છે એ તેનું ફળ છે. ભગવાને શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે— अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते । तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥ ( ૧૧-૨૧ ) ‘બીજા જે મંદ બુદ્ધિવાળા પુરુષા છે, તેઓ પાતે આ પ્રકાર નહિ જાણતાં ખીજા પાસેથી અર્થાત તત્ત્વને જાણનાર પુરુષો પાસેથી સાંભળીને જ ઉપાસના કરે છે. અર્થાત એ પુરુષોના કહેવા પ્રમાણે જ શ્રદ્ધાપૂર્વક તત્પર થઈને સાધન કરે છે. અને તેઓ Ο

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64