Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦ નવધા ભક્તિ હે રાજન ! દોષના ખજાનારૂપ આ કળિયુગમાં એક જ . મહાન ગુણ છે કે ભગવાન કૃષ્ણના કીર્તનથી જ મનુષ્ય આસકિતરહિત થઈને પરમાત્માને પ્રાપ્ત કરે છે.' इत्थं हरेभगवतो रुचिरावतार वीर्याणि बालचरितानि च शन्तमानि । अन्यत्र चेह च श्रुतानि गृणन्मनुष्यो भक्तिं परां परमहंसगतौ लभेत ।। ' (માવત ૨-૨-૨૮ ) આ પ્રમાણે પા ભાગવતમાં અથવા બીજાં બધાં શાસ્ત્રમાં વર્ણવેલ ભગવાન કૃષ્ણના સુંદર અવતારોનાં પરાક્રમોને તથા પરમ મંગલમય બાલચરિતાને કહેતે મનુષ્ય પરમહંસની ગતિસ્વરૂપ ભગવાનની પરાભક્તિને પામે છે. ” अहो वत श्वपचोऽतो गरीयान् ઝિ@ા વતત નામ તુમ ! तेषुस्तपस्ते जुहुवुः सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गृणन्ति ये ते॥ ( માવત રૂ-રૂ-૭ ) “રાહઆશ્ચર્યની વાત છે કે જેમની જીભ ઉપર તમારું પવિત્ર નામ રહે છે, તે ચંડાળ પણ શ્રેષ્ઠ છે કેમ કે જે તમારા નામનું કીર્તન કરે છે તે શ્રેષ્ઠ પુરુષોએ તપ, યજ્ઞ, તીર્થસ્થાન અને વેદાધ્યયન વગેરે સર્વ કંઈ કરી લીધું છે.' રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે પણ કહ્યું છે કે –


Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64