Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 22
________________ કિીતન નામ સમ જપત અનાયાસા, ભકત હેહિ મંદ મંગલ વાસા. નામ જપત પ્રભુ કીન્હ પ્રસાદુ ભકત શિરોમનિ જે પ્રહલાદૂ. સુમિરિ પવનસુત પાવન નામૂ, અપને બસકરિ રાખેહુ રામૂ. ચહું જુગ તીન કાલ તિહું લોકા, ભયે નામ જપિ જીવ બિકા. કહૈહું કહીં લગિ નામ બડાઈ, રામ ન સકહિ નાગુન ગાઈ. મહર્ષિ પતંજલિ પણ કહે છે– तस्य वाचकः प्रणवः । (યોn૦ -૨૭ ) “ તે પરમાત્માનું નામ કાર છે. ' तजपस्तदर्थभावनम्। (વો –૨૮ ) * તે પરમાત્માના નામના જપ અને તેના અર્થની ભાવના એટલે કે સ્વરૂપનું ચિંતન કરવું.” ततः प्रत्यक् चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥ ' (વો ૨-૨ ) ઉપરોકત સાધનથી સમસ્ત વિનાને નાશ અને પરમાત્માની પ્રાપ્તિ પણ થાય છે. નારદપુરાણમાં પણ કહ્યું છે કે हरेर्नाम हरे म हरेर्नामैव केवलम् । कलौ नास्त्येव नास्त्येव नास्त्येव गतिरन्यथा ॥ ( ૨-૪-૨૧ ) “કળિયુગમાં માત્ર શ્રીહરિનું નામ જ કલ્યાણનું પરમ સાધન છે, એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ રીતે શાસ્ત્રોમાં વળી વિશેષ પ્રમાણો મળી આવે છે.Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64