Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ કીર્તન ब्रह्महा पितृहा गोनो मातहाचार्यहाघवान् । श्वादः पुल्कसको वापि शुद्धयेरन्यस्य कीर्तनात् । . (૬-૨-૮) ‘બ્રાહ્મણનો નાશ કરનાર, પિતૃગાને વાત કરનાર; ગાય, માતા અને ગુને હણનાર એવા પાપી તથા ચાંડાળ રને સ્વેચ્છ જાતિના પણ તેમના કીર્તનથી શુદ્ધ થઈ જાય છે.' संकीत्य मानो भगवाननन्तः श्रुतानुभावो व्यसनं हि पुंसाम् । प्रविश्य चित्तं विधुनोत्यशेष यथा तमोकोऽभ्रमिवातिवातः ।। ( માનીત ૨૨-૧૨-૪૭ ) જે રીતે સૂર્ય અંધકારને, પ્રચંડ વાયુ વાદળને છિન્નભિન્ન કરી નાખે છે, તે જ પ્રમાણે કીર્તન થવાથી વિખ્યાત પ્રભાવવાળા અનંત ભગવાન મનુષ્યોનાં હૃદયમાં પ્રવેશ કરીને તેમનાં સઘળાં પાપોનો અવશ્ય નાશ કરે છે.' અને– आपन्नः संसृति घोरां यन्नाम विवशो गृणन् । ततः सद्यो विमुच्येत यद्बिभेति स्वयं भयम् ।। (માવત –-૧૪) જે પરમાત્માથી ભય પોતે પણ પામે તે પરમાત્માના નામનો વિવશ થઈને પણ ઉચ્ચાર કરવાથી આ ઘોર સંસારમાં પડેલો મનુષ્ય તરત સંસારબંધનથી મુકત થઈ જાય છે.' कलेर्दोषनिधे राजन्नस्ति ह्यको महान्गुणः । कीर्तनादेव कृष्णस्य मुक्तसङ्गः परं व्रजेत् ।। (માવત ૨-૨-૧૨ )


Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64