Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan Author(s): Hansasagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 6
________________ ૪ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રશિષ્ય પૂ. મુનિ શ્રી સેહનવિજયજી, પૂ. પ્રવર્તક મુનિશ્રી કાંતિવિજયજી, મુનિશ્રી હંસવિજયજી મ. આદિ પૂ. સમસ્ત મુનિવરે સહિત પિતાની પાટે “પટ્ટધર આચાર્ય તરીકે પૂ. મુનિશ્રી વલભવિજયજી મ. શ્રીને જ સ્થાપવાનું નકકી કરેલ, તે મુજબ તેઓશ્રીએ તેમજ સમુદાયના વૃદ્ધ મહાત્માઓએ તે વાતને સ્વીકાર કરવા પૂ. મુનિ શ્રી વલ્લભવિજયજી મ.ને વારંવાર પણ વિનવેલઃ આમ છતાં તે હોદ્દા પ્રતિ નિરીહ એવા પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજે તેઓને તે હોદ્દો સ્વીકારવાની વારંવાર પણ અનિચ્છા જણાવેલ ! એટલું જ નહિ, પરંતુ તેઓશ્રીએ પિતાને બદલે તે સ્થાને પૂ. કમલવિજયજી મ.શ્રીને સ્થાપવાનું સૂચન જારી રાખેલ. તે સૂચનના સ્વીકારમાં પૂ. આત્મારામજી મ.શ્રીની મહેચ્છાનું પાલન સચવાતું નહિ હેવાથી સમુદાયના વડિલે પૂ. પ્રવર્તક કાંતિવિ. મ. તથા પૂ. હંસવિ. મ. શ્રી આદિએ પૂ. આ. શ્રી આત્મારામજી મ.ના સ્વર્ગવાસ પછી પણ ચાર વર્ષ પર્યત પાટ ખાલી રહેવા દેવી ઉચિત માની; પરંતુ તે સૂચનને અપનાવવું ઉચિત માનેલ નહિ! એ પ્રકારે–પૂ. આત્મારામજી મ. જેવા સમર્થ દાદાગુરુની પાટ, અનેક શિષ્ય છતાં વર્ષો સુધી પટ્ટધરવિહોણું રહે એ વાત પૂ. મુનિશ્રી વલ્લભવિ. મ.ને અસહ્ય બની. પરિણામે પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિ. મ. તથા પૂ. મુનિશ્રી હંસવિ. મ. આદિ વડિલેને પિતે જાતે જ અને વારંવાર પણ પત્રો લખીને તેઓશ્રીની પાટે પૂ. મુનિશ્રી કમલવિ.મ.શ્રીને પૂ. સ્વર્ગસ્થ દાદાગુરુના પટ્ટધર તરીકે સ્થાપવાની સ્થિતિમાં મૂક્યા! પરિણામે નિરુપાય બનેલા તે તે વડિલેએ સં. ૧૯૫૭માં પાટણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 126