Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 13
________________ આ કથાના દરેક વાચક કર્મની ફિલસૂદી પર દઢ બની શ્રી નવપદજીની આરાધનામાં રત બને એ જ અભ્યર્થના. અમોએ અમારા ૫. વડિલ હરિમા ની ૭ મી પુણ્યતિથિએ સંવત ૨૦૫૦ પોષવદ ૯ તા. ૨૪-૧-૧૯૯૪ માં આ સુંદર પુસ્તિકા પ્રકાશીત કરેલ. આજે અમો અમારા પૂ. વડિલ હરિમાની ૨૪ મી પુણ્યતિથીએ - તા.૨૪-૧-૨૦૧૧ ના તેઓના જીવનની રૂપરેખા સાથે આ પુસ્તિકા ફરીથી પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તિકા તૈયાર કરાવી આપનાર શ્રી અજયભાઈ સેવંતિલાલ જૈન ના સહકારથી અગાઉ ના પુસ્તકોની જેમ પ્રકાશિત કરવું સહેલું પડેલ છે. તેમજ અમારા દરેક પુસ્તકની સુંદર પ્રસ્તાવના તેમજ ઘણા સુધારા સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ તે અમારા કુટુંબના કુસુમબહેન જ્યોતિન્દ્રભાઈ મહેતા ને આભારી છે. વાચક વર્ગ આ પુસ્તકનું વાંચન, મનન કરીને જીવનને સાર્થક, આનંદમય બનાવે એજ શુભેચ્છા. હરસુખભાઈ ભાયચંદ મહેતા ર૦૩, વાલકેશ્વર રોડ, પેનોરમા, ૬ઠો માળ, મુંબઈ - ૪૦૦૦૦૬. ફોન ૨૩૬૯૦૬૦૩ / ૨૩૬૯૦૬૦૮ — — — — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94