________________
૧૩
વળી તેઓ વામનને પડકારવા લાગ્યા કે, અમે હુ'સ -જેવા રૂપાળા રહી ગયા, અને તું કાગડા જેવે! વામન રાજકન્યાને લઇ જાય! ઊભેા રહે, અમે અમારા પરાક્રમથી કન્યા મેળવશું, એમ કહી તે કન્યાભિલાષી રાજાઓએ પેાત પોતાની તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી.
ત્યાં તેા વામનરૂપમાં પરાક્રમી એવા શ્રીપાળે જવાબ આપ્યા કે, હું દુર્ભાગી ! તમે તમારી જાતને સ્વરૂપવાન માના છે, પણ આ રાજકન્યાએ તમને પસંદ કર્યો નહિ, તેમાં તમારે જ દેષ છે છતાં તમારે પરાક્રમ બતાવવું હાય તા આવી જાવ.'
આમ કહી શ્રીપાળે પેાતાની તલવાર ખેંચી એવી ઘુમાવી કે સૌની તલવાર મ્યાન ભેગી થઈ ગઈ. તે સમયે શ્રીપાળે પેાતાનું અસલ રૂપ પ્રગટ કર્યું, તે જોઈને સૌ પુલકિત થઈ ઊઠયા, અને શ્રીપાળને સહ વધાવી લીધા.
કન્યાના પિતા વગેરે સૌ પ્રસન્ન થયા. અને આખી સભા લગ્નોત્સવમાં ફેરવાઈ ગઈ. શ્રીપાળરાજા અને રાજકન્યાનાં લગ્ન નિર્વિઘ્ન ઊજવાઈ ગયાં.
વળી શ્રી અને સ્રીને ચેગ થતાં શ્રીપાળ રાજા શૈલેાકયસુંદરી સાથે સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા, શ્રીપાળ અને શ‘ગારસુંદરી
વજ્રસેન રાજા સાથે શ્રીપાળકુવર રાજસભામાં શેલી રહ્યા હતા. તેવામાં પરદેશથી આવેલા તે એક સદેશે
કહ્યો.
દલપત નામના નગરમાં ધરાપાળ રાજા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org