Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
કર
પ્રાપ્તિ થાય છે.
સુરસુંદરીની કથા અને વ્યથા સાંભળી માતાપિતા સહિત સર્વે ઉપસ્થિત પરિવારના લેાકેાનાં નયને પણ સજળ બની ગયાં.
સુરસુંદરીએ કહ્યું કે, ‘ખરેખર મયણાએ જૈનધર્મ અને તેમાં નવપદના પ્રભાવના સૌને પરિચય કરાવી મહાન ઉપકાર કર્યો છે.
હે માતા! ખરેખર અમે એક જ કુળમાં જન્મ્યા હોવા છતાં મયા અમૃતવેલ જેવી નીવડી ત્યારે હું વિષની વેલડી જેવી પ્રસિદ્ધ થઈ.
અંતે ધર્મપ્રિય તથા ઉદારચિત્ત શ્રીપાળે સૌને આશ્વાસન આપી, ધર્માંરાધનાના મર્મને બેધ આપ્યું, આશ્ચર્ય તા એ થયું કે શ્રીપાળના વિશાળ સૈન્યમાં અરિદમન પણ સેવા બજાવતા હતા, તેને ખેલાવીને શ્રીપાળે સુરસુંદરી તથા ઘણી સાધનસમૃદ્ધિ સાથે તેને પાતાના દેશ તરફે વિદાય કર્યાં.
પુણ્યપ્રતાપે ભાગ્યચક્ર ફરે છે ત્યારે આશ્ચર્યંજનક ઘટનાએ ઘટે છે. સંખ્યાબંધ સગાંસ્નેહીએ, રાજાએ અને કેટલાયે સજ્જને શ્રીપાળને અત્યંત માન આપવા લાગ્યા. એકવાર શ્રીપાળના પિતાના મત્રી મતિસાગરે ધ્યાન દેર્યુ કે હવે તમારા પેાતાના દેશને પચાવી પાડેલા શત્રુને દૂર કરી તમારું સ્થાન શેલાવે.
..
વડીલ માઁત્રીની સલાહ મુજબ ધર્માત્મા શ્રીપાળે યુદ્ધ નિવારવા પ્રથમ દૂતને માનવાચક ભાવથી સંદેશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94