________________
શ્રીપાળે પૂછયું કે શુભાશુભ કર્મોને આવે ચેગ કેમ બન્યા?
અજિતસેન રાજર્ષિને આત્મવિશુદ્ધિને કારણે અવધિ. દર્શન પ્રાપ્ત થયું હતું. જ્ઞાની મુનિએ પિતાના જ્ઞાન વડે શ્રીપાળના પૂર્વભવ ભણયા, અને શ્રીપાળને જણવ્યા.
હે શ્રીપાળ! કર્મની ગતિ અત્યંત વિચિત્ર છે. જીવ અજ્ઞાનવશ કર્મ બાંધે છે તે ભગવ્યા વગર છૂટકે નથી. તએ અજ્ઞાનવશ જે કર્મ બાંધ્યું તેને આ ભવમાં વિપાક થ.
ભરતક્ષેત્રનું હિરણ્યપુર નામનું નગર. શ્રીકાંત નામે રાજા, તેને શ્રીમતી રાણી. રાજાને શિકારનું દુખ વ્યસન હતું. ગુણવાન પત્ની તેમને વારંવાર રેકતી. આથી રાજા, રાણી પર ગુસ્સે થઈ એકવાર સાતસો હિંસક પુરુષને લઈ શિકાર રમવા વનમાં જઈ પહોંચે.
ત્યાં શું બન્યું? ત્યાં તેણે કેઢ રોગથી પીડિત મુનિને વૃક્ષ નીચે ધ્યાનમગ્ન જોયા. અજ્ઞાનથી ઘેરાયેલે, સત્તાના મદવાળે તે બેલી ઊઠડ્યો કે આ કેઢિયાને મારીને ભગાડે. રાજાની આજ્ઞા થતાં સાતસો જણ મુનિ પર તૂટી પડ્યા. આ જોઈ રાજા ખુશ થયે. મુનિએ તે પ્રથમતા ધારણ કરી હતી. મનમા શિકાર કરી સૌ સ્વસ્થાને પહોંચ્યાં.
આટલું પાપ ઓછું પડતું હોય તેમ એકવાર રાજા
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org