________________
૬૩
સહિત ચપાપુરી પ્રત્યે વિદાય કર્યાં, પરંતુ રાજ્યાકાંક્ષી અજીતસેન રાજાએ સંદેશાવાહકના તિરસ્કાર કરી યુદ્ધના પડકાર કર્યાં, અને અંતે સત્તાાલપ અજીતસેન રાજા હાર્યાં. સૈનિકો દ્વારા તેને બાંધીને શ્રીપાળરાજા પાસે હાજર કરવામાં આવ્યા. શ્રીપાળે ઊભા થઈને તેમના બંધન છેડાવી સત્કાર કર્યાં. અને ઉદાર દિલથી કહ્યું, રાજ્ય તે તમારું જ છે, તમે સુખેથી રાજ્યનું પાલન કરી, તમે મારા વડીલ છે.’
સુસંસ્કારની પ્રબળતા જીવમાં કેવી સ્વાભાવિક સજ્જનતા પ્રગટાવે છે? અપકારી ઉપર પણ ઉપકાર એ માનવજીવનનું બહુમૂલ્ય કર્તવ્ય છે. કાઈ વિરલાને જ તે પ્રાપ્ત થાય છે. શ્રીપાળના આવા ઉદાત્ત વર્તનથી અજીતસેન રાજાનું હૃદય પરિવર્તન પામ્યું. તેને પેાતાના પાપના અત્યંત પસ્તાવા થયે. અને અંતરમાં સંસાર પ્રત્યે વિરાગ ઉત્પન્ન થતાં, તેમણે રાજયના સુખના ત્યાગ કરી પ્રત્રજ્યા ગ્રહણ કરી. શુદ્ધ તપાદિના પ્રભાવે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. પુણ્ય–પાપનેા આ કેવા ચઢાવે
આક્રોશવશ પિતાએ પુત્રી પ્રત્યે આચરેલું અપકૃત્ય સુરસુ'દરીએ અહંકારવશ મયણાને કરેલા ઉપહાસ વિધવા માતા અને સંતાનના થયેલા મેડાલ સભ્યષ્ટિ મયણાની સર્વે સ્થિતિમાં સમતા પ્રાળુને હરી લેવાનું પત્રળનું નિષ્ફળ કાવત્રું અપકારી પર શ્રીપાળના ઉપકાર ! છતાં નરહંકારી પણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org