________________
સાતમુ' પદ જ્ઞાનપદ :
વર્ણ – શુકલ ( વેત ), ભેદ – ૫૧.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સ્વયં જ્ઞાતા દ્રષ્ટાસ્વરૂપ છે. અનાદિથી કર્મસંયોગે જ્ઞાનવરણ સહિત છે. તે આવરણ ક્ષયેાપશ્ચમ કે ક્ષય પામે, અજ્ઞાન પણ ક્ષીણ થાય છે, અને આત્માનું જ્ઞાનસ્વરૂપ પ્રગટ થાય છે.
પરમાત્માએ કહેલા નવતત્ત્વની શ્રદ્ધામાં દર્શનગુણ વિકસિત થાય છે, અને આ નવતત્ત્વમાં હેય, જ્ઞેય અને ઉપાદેયના આધથી વિવેક ઉત્પન્ન થાય છે. તે માટે શ્રુતજ્ઞાનના અવલંબનની આવશ્યકતા છે. તે શ્રુતના આધારે સાધક આત્મચિંતન કરે છે. અને પૂજ્ઞાન સ્વરૂપી પરમેષ્ઠિ પટ્ટમાં લીન થાય છે ત્યારે સ્વય′ અનુભવજ્ઞાન પ્રગટ થાય છે.
૭૭
જ્ઞાન અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરે છે. અંધકાર શ્યામ વર્ણવાળા છે. પ્રકાશ વેત છે. આથી જ્ઞાનપદની આરાધના શુક્લ વર્ણ થી આરાધાય છે. જ્ઞાનપદની આરાધના વડે જીવ સર્વજ્ઞ થાય છે.
જ્ઞાનપદના આરાધકે શાસ્ત્રો લખવાં-લખાવવાં. અન્યને ભજુવાની આવશ્યકતા પૂરી પાડવી, સાધનેાની શુદ્ધિ રાખવી, અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. જ્ઞાનનાં સાધનાની પ્રભાવના કરવી.
આટૅમ્' ચારિત્રપદ :
વણુ – શુક્લ (વેત), ભેદ – ૭૦,
જ્ઞાનાદિ ગુણેાની પ્રાપ્તિ થતાં જીવ પરપદામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org