________________
૭૮
પ્રવર્તતા નથી. જ્ઞાનાદિ ગુણાનું સામર્થ્ય એવું છે કે આત્મ જ્ઞાનગુણુમાં જ રમણતા કરે છે, જેને મેહરૂપી વલ્લીને છેદી નાંખી છે એવા શુદ્ધ ઉપાગરૂપ આત્મા જ સ્વયં..
ચારિત્ર છે.
અસારક્રિયાને ત્યાગ અને સારક્રિયામાં પ્રવૃત્તિ તે બાહ્ય ચારિત્ર છે. માહનીય કર્મના ક્ષીણ થવાથી વીતરાગતા પ્રગટ થાય છે તે અંતરંગ ચારિત્ર છે. એ ચારિત્રની અત્યંત નિર્મળતા થતાં કેવળજ્ઞાન-દર્શન પ્રગટ થાય છે. ચારિત્રની ઉજ્જવળતાને કારણે તેને વધુ શુ′′ મનાય છે. પરમાત્માના અભેદ ધ્યાન- દ્વારા સભ્યષ્ટિ આત્માસ્વરૂપ રમણતા પામે છે. અને તે દ્વારા સ્વય પરમાનન્દને પ્રાપ્ત થવું તે સચ્ચારિત્ર છે,
ચારિત્રપદના આરાધકે વ્રત, નિયમ, સયમ પાળવાં, આત્મસ્વરૂપનું લક્ષ્ય કરવું. તેને ઉપાસવા. ઉપયાગની સ્થિરતા માટે પ્રયત્ન કરવેશ. ચારિત્રમાર્ગના આદર કરવા. નવસુ' તપપદ : વણુ શુક્લ (વેત).
ઇચ્છા નિરાધને તપ કહે છે. સ`વરભાવથી ઇચ્છા તથા રાગાદિ ભાવે રાકાય છે તે સાધક સમતાયેાગના પરિણામવાળા આત્મગુણુમાં રમણતારૂપ તપને આરાધે છે. તપ દ્વારા આત્મા કમળના ક્ષય કરે છે. તપના પ્રકાશ માટે નિરાતત્ત્વની મુખ્યતા છે, જેના છ માહ્ય અને • છ અભ્યંતર ભેદ છે.
અનાદિકાળથી આમા સાંથે અન'ત પ્રકારનાં મલિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org