________________
૭૩ પર્યાયઃ અરિહંતની દશા શુદ્ધ છે. ધ્યાન કરનારનું સત્તાગત્ સ્વરૂપ શુદ્ધ છે.
દ્રવ્ય ગુણ અને પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનાર - સાધક અરિહંત પદને પામે છે.
અરિહંત તે તીર્થંકર છે. ધર્મતીર્થને પ્રવર્તાવી જગત - ઉપર મહાન ઉપકાર કરનારા છે. તેથી નમસ્કાર મહામંત્રમાં
તેમનું સ્થાન પ્રથમ છે. તેઓ મહાન ઉપદેષ્ટા હેવાથી - સર્વ જીવેના ઉદ્ધારક છે.
અરિહંત બાર ગુણેથી વિભૂષિત છે.
અરિહંતનો વર્ણ વેત છે. દરેક વર્ણમાં વેત વર્ણ પ્રધાન હેવાથી પ્રથમ પદયુક્ત અરિહંતને વર્ણ વેત છે. અરિહંત ભગવાન શુકલધ્યાનની મધ્યમાં બિરાજતા હેવાથી, તેમની અંતરવૃત્તિઓ શુદ્ધ હવાથી, તેમને વર્ણ શુકલ – શ્રત છે. આથી પ્રથમ પદની આરાધના શુક્લ વર્ણથી કરવી તેમ કહ્યું છે.
આ પદમાં આરાધકે અરિહંતની પૂજા કરવી, ભક્તિ કરવી, જીર્ણોદ્ધાર કરવા અને પ્રતિમાજીનું સ્થાપન કરવું. - બીજું પદ સિદ્ધ ભગવંતઃ
વર્ણ લાલ – ગુણ આઠે.
સિદ્ધ ભગવતે રૂપાતીત, અશરીરી છે. કેવળજ્ઞાન, અને કેવળદશન સહિત છે. અનંત અવ્યાબાધ સુખવાળા છે. અનંત લબ્ધિવાળા છે.
નિર્મળ ટિક રનના જેવી સિદ્ધશીલાની ઉપર છેલ્લા ભાગમાં લેકને અને આદિ-અનંતકાળ સમાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org