Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 67
________________ ૫૪ તેને શીલવાન એવી ગુણમાળા પટ્ટરાણી તેની કુક્ષિએ જન્મેલી શ્’ગારસુ દરી છે તે કવિત્વમાં નિપુણ છે, અને ગુણસંપન્ન છે. તેની કવિતા જે પૂર્ણ કરશે તેને તે વરશે. આજ દિન સુધી એ કવિતા પંડિત પણ પૂર્ણ કર શકયા નથી આ હકીકત સાંભળી, શ્રીપાળને મન તે એ બાબત બાલરમત જેવી હતી, તે તે દૈવી હારના પ્રભાવે ત્યાં. પહોંચી ગયા. કવિત્વને પૂર્ણ કરી પુણ્યયેાગે રાજકન્યા સહિત અઢળક સંપત્તિને પામ્યા, શ્રીપાળ અને જયસુંદરી શ્રીપાળના પ્રારબ્ધમાં આઠ સંપદાની જેમ આઠ કન્યાઓની પ્રાપ્તિ નિર્માણુ થઈ હતી કે શું? શૃંગારસુદરી સાથે રાત્રિદિવસના ભેદ વગર સુખને માણુતા શ્રીપાળ પાસે વળી એક કુતૂહલની વાત આવી. કેલ્લાગપુર નગરના પુરંદર નામે રાજા તેને વિજયા નામની રાણીથી જયસુ દરી પુત્રી છે. રાધાવેધ કરનાર પરાક્રમી તરને તે વરશે એવું નિમિત્તિકે ભાવિ ભાખ્યું છે, શ્રીપાળને તેની નિયતિ ત્યાં લઈ ગઈ. અને રમત માત્રની જેમ શ્રીપાળે રાધાવેધ કરી જયસુ દરીને પ્રાપ્ત કરી. શ્રીપાળ અને તિલકસુ દરી શ્રીપાળકુંવરને હવે મહારાજામાં ગણુના થાય તેટલી અઢળક સ ́પત્તિ પ્રાપ્ત થઈ હતી. મયણાસુંદરી સહિત. આઠ રાંણીએના સ્વામી હતા. અઢળક સપત્તિ અને સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94