Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 69
________________ ૫૬ સજી કે કુવરી મૂછિત છે, મૃત્યુ પામી નથી. હું તેનું વિષ ઉતારી સજીવન કરું છું. - ત્યાર પછી કુંવરે પિતાની પાસેના પ્રભાવિત હારના હવણ જળને કુવરીને અભિષેક કર્યો. કુંવરી નિદ્રામાંથી જાગ્રત થતી હોય તેમ બેઠી થઈ. આથી રાજા સહિત સર્વ આનંદ પામ્યા. . હર્ષિત થયેલા રાજાએ કુંવરીને કહ્યું કે તેને જીવનદાન આપનાર આ મહાભાગ્યશાળી છે. કુંવરીએ ઊભા થઈને વિવેકપૂર્વક કુંવરને નમસ્કાર કર્યા અને દૃષ્ટિ મળતા સ્નેહની ગાંઠ બંધાઈ ગઈ. મહેન રાજાએ કુંવરીના મનેભાવ જાણી શ્રીપળકુવરને કહ્યું કે “હે સજજન! જેને તમે પ્રાણુનું દાન કર્યું છે તેનું પાણિગ્રહણ કરીને અમારા પર થયેલા ઉપકારનું ત્રણ ચૂકવવા દો. આ જીવોનું પુણ્ય તે જુઓ! શોભાયાત્રા સ્મશાનયાત્રામાં ફેરવાય તેવું હીનપુણ્યથી બને છે. પણ અહીં તે સ્મશાનયાત્રા શેભાયાત્રામાં ફેરવાઈ ગઈ. રાજકુંવરીનાં લગ્ન શ્રીપાળકુંવર સાથે ઊજવાઈ ગયાં. શ્રીપાલને મયણની યાદ્ મયણાસુંદરીની વિદાય લઈને નીકળેલા શ્રીફળ મયણાને વિસરતા નથી. તેની પાસેથી મળેલી. નવપદની ભક્તિનું ધ્યાન એક દિવસ માટે ચૂકતા નથી. વળી પતિ સાથે પનીઓ પણ નવપદની આરાધના કરી રહી છે. ખામ શ્રીપાળ, મદનના, માતમજૂષા તથા મહામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94