________________
૪૭
સાક્ષાત્ કુતૂહલનગર થઈ પડ્યું છે. સાર્થવાહની વાતે -સાંભળી શ્રીપાળ પ્રસન્ન થયા, તેને ચેમ્પ ભેટયું આપી વિદાય કર્યાં.
સાર્થવાહની કૌતુકપ્રિય વાતેથી શ્રીપાળ રાજા પ્રભાવિત થયા અને કુ’લપુર જવાને મનેારથ કરવા લાગ્યા પણ આટલે દૂર જવું કેવી રીતે ? આમ રાત્રિ પૂર્ણ થઈ.
પ્રાતઃકાલે પૂજાવિધિમાં બેઠા પણ આજે તેમને મનારથ જુદા હતા. ઉત્તમલાવેાથી પ્રેરાઈને કોઈ નવપદજીના ભક્ત દેવે પ્રસન્ન થઈ તેમને એક હાર આપ્યા, અને તેને પ્રભાવ જણાવ્યા કે :
જેવું રૂપ કરવું હોય તેવું કરી શકાય. ઇચ્છિત સ્થાને આકાશમાર્ગે જઈ શકાય. જે કળા શીખવી હાય તે પ્રગટ થાય. ભયંકર ઝેરના વિકારા પણ હારના ન્હવણુ જળથી નાશ પામે.
પુણ્યવ'તા શ્રીપાળને જે મનારથ હતા તેને પરિ કરવા ચેાગ્ય સામગ્રી મળી ગઈ.
શ્રીપાળ હારના પ્રભાવ પ્રભાવથી કુલપુર પહોંચી ગયા. સાર્થવાહના કાન પ્રમાણે નગરીને નિહાળી,
પછી ચિંતવ્યું કે મને કૂખડાનું રૂપ થાઓ. હારના પ્રભાવથી તેમ બન્યું,
માથુ' ઊભી ટોપી જેવું, મુખ તુંબડા જેવું; આંખે ચૂંચરી, દાંત 'તૂથળ જેવા; હાડા જાડા, નાક ચીજી', કાન ગભ જેવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org