________________
રૂપ
શ્રીપાળે તે દિવસેામાં પૂર્વવત્ સાધના કરી. નગરમાં અારિ પ્રવર્તન દ્વારા અહિંસા ધર્મના પ્રચાર કર્યાં.
ધર્માત્માએ ગમે તેવા સ્વર્ગીય સુખામાં પશુ ધર્મની રક્ષા પ્રાણની જેમ કરે છે, અને ધર્મ પણ ધર્માત્માનું રક્ષણ કરે છે.
ધર્મ રક્ષતિ રક્ષિતઃ'
બીજી બાજુ ધવળ રાત્રિદિવસ ધનપ્રાપ્તિની વેઠ કરી રહ્યો છે. ધન મેળવે છે, પણ તેનું જીવન ધર્માં વહેણુ હાવાથી દુ:ખમય છે.
તે માને છે કે ધન તે છળપ્રપ`ચથી મેળવાય. તે અજ્ઞાનથી એવા ઘેરાઈ ગયા હતા, કે ધન પૂર્વ પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે અને છળપ્રપ‘ચ તા ભાવિ દુઃખનું કારણ બને છે, તે જાણતા ન હતા.
ધવળને પેાતાના છળકપટનું ફળ શીવ્રતાથી મળવાનું હતું, તેથી વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ તે ધધામાં અનીતિ આચરીને બધું ગુમાવી બેઠા, તેને દાણુચેરી કરવાની કઈ જરૂર ન હતી. પરંતુ મૂર્ખ જીવા સ્વયં પોતાના જ હાથે ખાડા ખોદી તેમાં પડે છે, જ્યાં તેને કાઢનારા મળતા નથી.
દાણુચારી કરવાથી રાજસેવકોએ તેમને ચાર તરીકે પકડયા અને રાજસભામાં હાજર કર્યાં.
સિંહાસન પર બેઠેલા શ્રીપાળે ધવળશેઠને ઓળખી લીધા, અને તરત જ તેમનાં બધન છેડાવી નાંખ્યાં, વળી રાજાને તેમની ઓળખાણુ આપી. તેમનું માન-સન્માન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org