________________
४२
‘અરે વહાલા પુત્ર! તું અહીં કયાંથી? અમે તારા.. વિયેાગે દુ:ખી થઈ ગયા. તને શેાધવા કેટલાં કટ્ટો સહન કર્યાં! એ મારા પુત્ર! આજ મારાં ભાગ્ય ઊઘડી ગયાં. તારે મેળાપ થયેા. ત્યાં તે ખી માણુસ ઊછળી પડયો ઃ અરે ભાણેજ ! આટલા દિવસ તારા વગર અમે દુઃખમાં.
જીવતા હતા.'
ત્યાં તે એક યુવાન સ્ત્રી ઘૂઘટ તાણીને આવી. તેણે અદ્ભુત નાટક કર્યું.
સ્વામી ! મારે। આજને આ અંતિમ દિવસ છે. જો આજ આપ ન મળ્યા હાત ખેતા હું અગ્નિસ્નાન કરીને જીવનના અંત આણુત.'
રાજદરબારમાં શેરખકાર મચી ગયા. ધવળશેઠની યુક્તિ લેાકમાં પ્રથમ તે। સાચી ઠરી. રાજા અત્ય'ત કોપાયમાન થયે અને તેના હાથ તલવારની મૂઠ પર ગયા. તરત જ તેણે જોષી અને શ્રીપાળના વધની તૈયારી કરી લીધી. આ સમાચાર વાયુવેગે અંતઃપુરમાં પહેોંચી ગયા. માતા-પુત્રી પડદા પાછળ રહી આ દૃશ્ય જોઇ ચાંકી ગયાં, પિતાને તલવાર હાથમાં રાખી શ્રીપાળ તરફ ધસતા જોઈ મદનમંજરીએ પિતાજીને ક્ષણભર રીકાઇ જવા વિનંતી કરી. વિચક્ષણ મ`ત્રીએ શ્રીપાળને તેમના વશ પ્રગટ કરવા અનુરાધ કર્યાં.
શ્રીપાળે કહ્યું, ‘તમારે તલવારથી વંશ જાણવા હાય. તે સામે આવી જાવ! તેા મારી તલવારની ધાર મા વધુ પ્રગટ કરશે ! અને તમે શાંતિ-સમાધાન ઇચ્છતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org