Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 56
________________ ૪૩ હોય તે બંદર પર આવેલાં વહાણેમાં બે રાજકુમારી છે તેમને લઈ આવે. તેઓ મારા કુલવંશ પ્રગટ કરશે. સજજન. પુરુષે પિતાને વંશ સ્વયં પ્રગટ કરતા નથી.” રાજાએ તરત જ પાલખી મોકલીને બંને રાજકુમારીને બેલાવી. વિદ્યાધરની પુત્રીએ ચારણમુનિએ કહેલે શ્રીપાળને. સર્વ પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યું. આથી ધવળશેઠને. પ્રપંચ પ્રગટ થઈ ગયો. રાજાએ શ્રીપાળની અને જોષીની ક્ષમા માંગી. બંને રાણીઓનું ઘણું સન્માન કર્યું. વળી શ્રીપાળને કહેવાથી ધવળને રાજાએ યોગ્ય ઉતારો આપે. ધર્માત્મા શ્રીપાળ. ધર્મને અનુસર્યા. જીવ પાપી નથી હોતો, તેનાં કાર્યો પાપમય હોય છે – તેવું સત્યનિષ્ઠ પુરુષનું જ્ઞાન હોય છે. ચંદનને બાળે, સુંઘે, ઘસે, પીલે – એ સુગંધ જ ફેલાવતું રહે છે તેને ધર્મ. અને લીમડાને બાળે, ઘસે, ખાઓ – સર્વત્ર કડવાશને અનુભવ આપશે. હજી ધવળના પાપને ઘડો તેને પૂરતી સજા મળવા જે ભરાયે ન હતા. રંક વળે લાખ પ્રયત્ન કર્યા છતાં એક પણ રાજકુવરીને હસ્તમેળાપ કે રાજસત્તા ન પામે. અને આ શ્રીપાળ જ્યાં જાય ત્યાં વરમાળા અને રાજમાળા આતુરતાથી તેની રાહ જુએ. આનું રહસ્ય ધવળ કયાંથી, સમજે? તે તે કહેતા કે, “ભાઈ ! આ ધર્મ કરવાને અવકાશ ક્યાંથી મેળવું? અરે ધર્મ વગર આ જેની બુદ્ધિને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94