Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 11
________________ તેમજ શ્રી બાબુભાઈ કડીવાળા પાસે શ્રી સિદ્ધચક્ર પૂજન તેમજ તેમના સ્વમૂખે શ્રીપાળ - મયણાનો રાસ સાંભળવાથી પણ ઘણું જ જાણવા મળે છે. વિનીત સુનંદાબહેન sc૯૯૯૯૯૧૯૯૦૯૯૭ નોંધ : આ કથાના નામકરણમાં મયણાસુંદરીનું નામ પ્રથમ મૂક્યું છે, કારણ કે આ કથામાં પ્રથમ પ્રવેશ મયણાનો છે. વળી શ્રીપાળને તભવ અને પરભવમાં ધર્મમાર્ગ માં પ્રેરણાદાયિની પણ મયણા છે. આથી મહાસતીની જીવનકથા સ્ત્રીજગતને મહાઉપકારક છે. cccccccccc5૯૯૭ સર્વ જીવો મોક્ષને પ્રાપ્ત કરે આ હક્ક સર્વ દર્શનોએ સ્વીકાર્યો છે. જીવ જ શિવરૂપ છે, મોક્ષસ્વરૂપ છે. તેત્તત્વ જીવમાં તિરોહિત ભાવે રહ્યું છે. તેને પ્રગટ કરવા જે જે સક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ નિમિત્તરૂપ છે તેને ધર્મમાર્ગ કહે છે. તેની આરાધના તે માનવજીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. ele=rewoh her enroloe =erevere caelivereussexual Awar Pereinereove,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94