________________
પરાયણતા સાથે અવિનાભાવી સંબધ મનાયા છે. આથી રૂપવાન નવયુવાન એવા યુવાન સાથે મયણાને જોઈને માતા અત્યંત દુ:ખી થઈ. અરે ! મારી કુક્ષિએ જન્મેલી કન્યાએ આવું દુષ્કૃત્ય કેમ કર્યું ? તે
સદ્ગુણુસંપન્ન પોતાના કેઢિયા
પતિના ત્યાગ
કરી અન્ય પુરુષને પરણી ? એનું જ્ઞાન
૧૮
་
શિક્ષણ કયાં ગયું !
ચૈત્યવ‘દન-ભક્તિ-વિધિ પૂરી થતાં મયણાની નજર પોતાની માતા તરફ ગઈ, અને તેણે નેચું કે માતાની આંખમાં અશ્રુ છે, તેના મુખ પર ગ્લાનિ છે. આથી તેણે પૂછ્યું: “હે માતા ! તમે આ સ્થાને આનંદ પામવાને અદલે શાકમગ્ન કેમ છે? શ્રી જિનેશ્વરદેવ અને ગુરુની કૃપા વડે અમે સુખ પામ્યાં છીએ. ચાલ, તમે અમારી સાથે આવે અને સર્વ હકીકતને સાંભળે. જેથી તમારે શાક-સંતાપ દૂર થાય.’
દહેરાસરમાં સાંસારિક વાત ન થાય, તેવા વિવેક જાણનારી મયણા બહાર નીકળી. માતાને સાથે લઈ ચારે સાધર્મિક ખ'ના નિવાસે પહોંચ્યાં. મયણાએ માતાને વિનયપૂર્વક સ્થાન આપ્યું, અને પછી સઘળી હકીકત કહી
સંભળાવી.
Jain Education International
માનવમન મન કેવા ચલિત ભાવવાળું છે! રૂપસુંદરીએ મયણાને ધ'શિક્ષણ આપીને ખુશી માની હતી. પરંતુ તેના પિતા પ્રત્યેના જવાબથી તે નારાજ થઈ હતી. મયણાને નવયુવાન સાથે જોઈ દુઃખી થઈ, અને સત્ય હકીકત
For Private & Personal Use Only
www.jainelibrary.org