________________
જ વ્રત-તપાદિ કર્મ નશાનું સાધન બને છે. માટે તપવ્રતાદિ સ્વરૂપલક્ષે કરવાથી મિથ્યાદેષ ટળી જીવના પરિણામ સમકિત સન્મુખ બને છે. ધર્મની ક્રિયા માત્ર સ્વરૂપનિષ્ઠાથી કરવી જેથી તેવા સંસ્કારના બળે જીવ સમકિતની પ્રાપ્તિને યોગ્ય બને,
સમકિતબીજ સહિતના મયણના પ્રશસ્ત પરિણામ, તેના સંગે શ્રીપાળે ગ્રહણ કરેલી અચળ શ્રદ્ધાપૂર્વક સાધનાથી પૌગલિક રંગ તે નાશ પામે, પણ ભવરગ પણ નાશ પામે તેવે તેમણે સત પુરુષાર્થ આદર્યો હતે. કમની વિચિત્રતા
અહે! કમેની વિચિત્રતા તે જુઓ! આજે મહેલનાં સુખ, ક્ષણમાત્રમાં જંગલનાં દુઃખ, આજની રાજકુંવરી કાલે કેઢિયાની પત્ની આજે ઉત્તમ ભેજનથી ભરપૂર પા. કાલે સૂકા રોટલાનાં પણ વલખાં. આજની શાંતિરૂપ સહિત સુકુમારતા. કાલે રમે રોમે વ્યાપેલી કઢની અશાતા. દેવગુરુની કૃપારૂપ ધર્મ અનુષ્ઠાનને ગ.
શુભ કર્મને પ્રારંભ અને સુખને વેગ
સંસારી માત્રનું જીવનનાવ આમ શુભાશુભના હલેસાથી સંસારસાગરની સફર કરતું રહે છે. પ્રાચે અશુભ અને કવચિત્ શુભયોગ મળે છે. માટે જ્ઞાની પુરુષે તે જ્ઞાનસ્વરૂપ આત્મમાં સુખને જાણીને તેની પ્રાપ્તિ માટે જ સંસારને ત્યાગ કરી ચાલી નીકળતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org