________________
૩૨
દેરડે બાંધી દીધા. અને સુભટોને ખાખરા કર્યાં.
બંદર પર ફરવા નીકળેલા શ્રીપાળે એયું કે શેઠ તેઃ દારડે બધાયેલા દીન દશામાં આવી પડયા છે. શેઠની પાસેથી સર્વ વિગત ાણી.
શ્રીપાળે પૂછ્યું, ‘હું તમને અને સુભટોને છેડાવું તે તમે મને બદલામાં શું આપે। ?'
ગરજવાન શેઠને તે ગમે તેમ છુટકારા જોઈતા હતા. તેમણે કહ્યું, આ સર્વ વહાણામાં અર્ધાં ભાગ તમને આપીશ.’
શ્રીપાળ તરત જ સજ્જ થઇને ઊપડયા. અને રાજના. રીનિકાની સામે જઈ પડકાર કર્યાં, અને રાજાને કહ્યું કે, ‘શેઠને ખ’ધન-મુક્ત કરે - અથવા મારી સામે લડવા આવી
જાવ !’
રાજાએ એયું કે આ માનવ કોઈ સામાન્ય નથી. આથી. તેણે પણ અત્યંત આવેશમાં આવી યુદ્ધને આરંભ કર્યાં. તેના સૈનિકોએ શસ્રો અને તેપગેાળાના વરસાદ વરસાવી. દીધે પણ તે કઈ શઓ શ્રીપાળના એક રૂંવાડાને પણ. સ્પશી શકયા નહિ.
પેલી શસ્રહણી વિદ્યાના પ્રતાપ અને શ્રીપાળના પુણ્યના પ્રભાવ, બન્નેને સુભગ સમન્વય થયેા હતે.
અને શ્રીપાળના તેા એક જ તીરથી એકસાથે પાંચ ચાદ્ધાઓ ધરાશાયી થતા હતા.
આખરે રાજા વ. શ્રીપાળની સામે આવી ગયે. પણ શ્રીપાળે તેને તેા પલકમાં બધનમાં નાખીને ધવળશેઠને જ્યાં ખાંધ્યા હતા ત્યાં લઈ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org