Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 44
________________ ગ તે હું તમને આપીશ.' શ્રીપાળે કહ્યું કે, ભલે. આ સર્વ ‘સૈન્યનું કામ હું એકલા કરીશ. તે સર્વના પગાર મને ચૂકવી આપશે.’ ધવળશેઠ પાકો વણિક બુદ્ધિવાળા હતા. તેમણે એ સર્વના પગાર ગણ્યા તે વર્ષોંના એક ક્રેડ સેનૈયા થતા હતા. આટલી માટી રકમ એક માણસને કેવી રીતે આપી દેવાય ? શેઠને મૌન જોઈ શ્રીપાળ તેના મનની વાત પામી ગયા. શ્રીપાળ પુણ્યવતા હતા. તેમણે કહ્યું, શેઠજી! મારે તમારા પગાર જોઈતા નથી, ફક્ત મને દેશ-પરદેશ જેવાનું કુતૂહલ છે. તમે તમારા વહાણુમાં મને જગા આપે, હું તમને માસિક સે। સેાનૈયા ભાડું ચૂકવીશ.' ધવળ તા આ સાંભળી ખુશ થયે।. લેાભી માનવમાં કેવું પાપ પડયુ હાય છે? શ્રીપાળ સાથે હોય તે। લાભનું કારણ જાણી સાથે લેવા તૈયાર થયેલા શેઠને મફતમાં, ઉપરથી માસિક સે। સેાનૈયા, અને શ્રીપાળના સાથ મળ્યા. એ લેાભી માનવને કયાંથી સમજાય કે પુણ્યવંતા જીવાને અન્ય સહાયની જરૂર પડતી નથી. તેમનું પુણ્ય તેમનાથી ચાર ડગલાં આગળ ચાલે છે. શુભ મુહૂર્તે સેકડો વહાણા વેગથી ઊપડયાં અને શીવ્રતાથી ખખ્ખરોટ બંદર પહેાંચી ગયાં. અને જરૂરી માલસામાન લેવા તે બંદરે વહાણુંાને લાંગર્યાં. રાજ્યના નિયમ પ્રમાણે કરવેરાવાળા આવ્યા. લાભને કઈ શેાલ હાય! તેને જેટલી સંપત્તિ મળે તે સર્વે તેના ઉદરમાં સ્વાહા થાય. દાણુ ન ભરવાથી રાજાના સૈનિકે એ શેઠને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94