________________
શ્રેણિક રાજા: “હે ભગવંત! શ્રીપાળ અને મયણા કેણ હતાં અને તેમણે નવપદની આરાધના કેવી રીતે કરી હતી ?”
અનંતલબ્ધિના ધારક એવા શ્રી ગૌતમસ્વામીએ મુનિ સુત્રતસ્વામીના સમયમાં થયેલા મહાન આરાધક અને પવિત્રાત્માઓએ કરેલી નવપદની આરાધનાના સંદર્ભમાં સુંદર કથા કહી સંભળાવી. સુરસુંદરી અને મયાણસુંદરીની કસોટી
માલવર્દેશની સમૃદ્ધ ઉજજયિની નગરી હતી. ત્યાં પરાક્રમી રાજા પ્રજાપાલનું રાજ્ય હતું. તેને સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરી એમ બે રાણુઓ હતી. સૌભાગ્યસુંદરીને સુરસુંદરી નામે કન્યા હતી. રૂપસુંદરીને મયણાસુંદરી નામે કન્યા હતી.
બંને કુંવરીઓને શૈશવકાળ પૂર્ણ થતાં, રાજપરિ વારને ગ્ય શિક્ષણ પ્રાપ્ત કરવા પતિને રોકવામાં આવ્યા હતા. બંને બહેને જેવી ગુણવાન હતી, તેવી જ બુદ્ધિમાન હતી. આથી તેમણે અલ્પ સમયમાં ચોસઠ કળામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી.
જૈનધર્મમાં અનુરક્ત રૂપસુંદરીએ પિતાની કન્યાને જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતનું જ્ઞાનશિક્ષણ આપવા એક જેન પડિતને કયા હતા. પૂર્વસંસ્કારના બળે મયણાને
સઠ કળા કરતાં આ પાંસઠમી કળામાં વિશેષ રુચિ થઈ. અને જનજનના મૂળ શમી અનેviતર્મયુક્ત અનંતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org